ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:04 AM, 3 June 2025
ADVERTISEMENT
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 229 પોઈન્ટ ઘટીને 81,173.92 પર જ્યારે નિફ્ટી 0.22 પોઈન્ટ ઘટીને 24,662.10 પર બંધ રહ્યો.
ADVERTISEMENT
બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર શ્રીરામ ફાઇનાન્સ, હિન્ડાલ્કો, એટરનલ, એચસીએલ ટેક, ટાઇટન કંપનીના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, એલ એન્ડ ટી, એચડીએફસી લાઇફ, આઈસીઆઈસીઆઈ બેંકના શેર નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
ગઇકાલે માર્કેટની સ્થિતિ
ADVERTISEMENT
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 81,373.75 પર બંધ થયો. બીજી તરફ, NSE પર નિફ્ટી 0.14 ટકાના ઘટાડા સાથે 24,716.60 પર બંધ થયો.
ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ટોચના ગેઈનર્સના લિસ્ટમાં અદાણી પોર્ટ્સ, એમ એન્ડ એમ, એટરનલ, પાવર ગ્રીડ કોર્પ, એસબીઆઈનો સમાવેશ થાય છે. જ્યારે ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન કંપની, એચડીએફસી બેંકનો સમાવેશ ટોચના નુકસાનકર્તાઓની યાદીમાં થાય છે. ક્ષેત્રોમાં રિયલ્ટી ઇન્ડેક્સ 2 ટકા વધ્યો. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, મેટલ 0.5 ટકા ઘટ્યો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.3 ટકા વધ્યા.
ADVERTISEMENT
વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા સમજી લેજો સફળ થવાની ફોર્મ્યુલા, જાણો ફાયદા-ગેરફાયદા

ADVERTISEMENT
શેરબજારમાં ઘટાડાના કારણો
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT