ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો આજના ભાવ
Last Updated: 10:43 AM, 3 June 2025
ADVERTISEMENT
કાચા તેલના ભાવમાં વધઘટ છતાં લોકોને ફ્યુલના રેટમાં કોઈ રાહત મળી નથી. છેલ્લે માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓઇલ કંપનીઓ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
શહેર પેટ્રોલ ડીઝલ
ADVERTISEMENT
નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઊંચા દેખાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ કોણ નક્કી કરે છે ?
ADVERTISEMENT
ભારતમાં ઇંધણના ભાવ કેન્દ્રીય સત્તા દ્વારા નક્કી કરવામાં આવે છે અને વિવિધ પરિબળો અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ ભાવ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવે છે. ડીઝલના રિટેલર્સ અને વપરાશકર્તાઓએ આનું કડક પાલન કરવું પડશે. ઇંધણના ભાવ ઘટાડવા અથવા વધારવા માટે ઘણા પરિબળો જવાબદાર છે.
વધુ વાંચો: શેરબજારની અમંગળ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો
ADVERTISEMENT

ઘરે બેઠા આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ
ADVERTISEMENT
ઘેરબેઠા પણ ગ્રાહકો પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકે છે. જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો તો RSP સાથે તમારા શહેરનો કોડ લખીને 9224992249 પર SMS કરો. જો તમે BPCLના ગ્રાહક છો તો RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT