ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:26 PM, 7 September 2025
ADVERTISEMENT
Upcoming IPO: આગામી બિઝનેસ સપ્તાહમાં 10 નવા IPO Upcoming IPO Next Week) ખુલવા જઈ રહ્યા છે. જેમાંથી 3 મેઈનબોર્ડના છે અને 7 SME કેટેગરીના છે. કૃપાલુ મેટલ્સ અને નીલાચલ કાર્બો મેટાલિક્સના IPO 8 સપ્ટેમ્બરે ખુલશે. અર્બન કંપની અને શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્રના IPO પણ ખુલવા જઈ રહ્યા છે. આ IPO ખૂલે તે પહેલા રોકાણકારોએ ગ્રે માર્કેટમાં તેમના પ્રીમિયમ વિશે જાણવું જરૂરી છે. અહીં અમે તમને આ IPO તેમજ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ની વિગતો આપીશું.
ADVERTISEMENT

કૃપાલુ મેટલ્સનો IPO (Krupalu Metals IPO)
ADVERTISEMENT
નીલાચલ કાર્બો મેટાલિકનો IPO (Nilachal Carbo Metalicks IPO)
ADVERTISEMENT
કાર્બનસ્ટીલ એન્જિનિયરિંગ IPO (Karbonsteel Engineering IPO)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: 'એક વાર GST જોઈ લેજો' PM મોદીએ નિર્મલા સીતારમણને ફોન કરીને કહ્યું, પછી થયો મોટો ઘટાડો

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT