ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / કોન્ડોમ કંપનીના શેર ખરીદનારા માલામાલ, 145નો શેર પહોંચ્યો 500ને પાર, રોકાણકારોના ઉડ્યા હોશ

સ્ટોક માર્કેટ / કોન્ડોમ કંપનીના શેર ખરીદનારા માલામાલ, 145નો શેર પહોંચ્યો 500ને પાર, રોકાણકારોના ઉડ્યા હોશ

Published By: Hiralal Parmar

Last Updated: 07:34 AM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ડોમ બનાવતી કંપનીએ રોકાણકારોને માલામાલ કરી મૂક્યાં છે. 145નો શેર સીધો 500 પર પહોંચી જતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.

ADVERTISEMENT

સપ્ટેમ્બરમાં સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લેનારી આનંદિતા મેડિકેર કંપનીના શેર રોકાણકારો માટે રોકેટ સાબિત થયાં છે. રોકાણકારોને પ્રતિ શેર ₹145 ના પ્રારંભિક જાહેર ઓફર ભાવે શેર મળ્યા હતા, પરંતુ લિસ્ટિંગના દિવસે, શેર ₹289.25 પર બંધ થયો હતો અને ત્યારથી તે સતત વધી રહ્યો છે.

શુક્રવારે શેર કેટલો પર બંધ રહ્યો

શુક્રવારે શેર ₹469.60 પર બંધ થયો હતો, જે 5% ની ઉપરની સર્કિટને સ્પર્શી ગયો હતો, જે રોકાણકારો માટે ખૂબ જ આનંદની વાત છે.

શું કરે છે કંપની

આનંદિતા મેડિકેર કંપની પુરુષો અને મહિલાઓ માટે ફ્લેવરવાળા કન્ડોમ બનાવે છે. કંપની તેના પ્રોડક્ટ્સ કોબ્રા (COBRA) બ્રાન્ડ નામ હેઠળ વેચે છે. તે દર વર્ષે લગભગ 562 મિલિયન કોન્ડોમ બનાવે છે. કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નોઇડામાં આવેલો છે.

વધુ વાંચો : ડિમેટ એકાઉન્ટ ખોલતાં જ ફાટી ગઈ શખ્સની આંખો, ખાતામાં દેખાયા 2817 કરોડના શેર, પછી ચોંકાવનારુ

54 દિવસમાં 1 લાખના બની ગયા 1.62 લાખ

આનંદિતા મેડિકેરના શેરમાં જે કોઈએ પણ 1 લાખનું રોકાણ કર્યું છે તેમને સીધા 62 હજારનો વધારો મળ્યો છે. એક સપ્ટેમ્બરે આનંદિતા મેડિકેરના શેરનો ભાવ 289 રુપિયા હતો જે હવે વધીને 469 રુપિયા થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anondita Medicare share Anondita Medicare

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ