ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
British PM Boris Johnson loses parliamentary majority as MP joins Liberal Democrats: AFP news agency (file pic) pic.twitter.com/lOQR6Ztwws
— ANI (@ANI) September 3, 2019
ADVERTISEMENT
કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ફિલિપ લીની બેઠક બદલીને લિબરલ ડેમોક્રેટ સાંસદોની સાથે વિપક્ષની બેંચમાં ગોઠવાયા હતા. આ સમય દરમિયાન જોનસન હાઉસ ઓફ કોમન્સને સંબોધન કરી રહ્યા હતા. ફિલીપ લીએ પોતાના સંદર્ભમાં કહ્યું કે, સરકાર લોકોની રોજી-રોટી દાવ પર લગાવીને ગૈર સૈદ્ધાંતિક રીતે ઘાતક બ્રેક્ઝિટનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT

એક મહિના જેટલો ચાલ્યો કાર્યકાળ
ADVERTISEMENT
બોરિસ જોનસન બ્રિટેનના નવા વડાપ્રધાન તરીકે ગત જુલાઇ માસમાં શપથ લીધા હતા. લંડનના પૂર્વ મેયર અને યૂકેના પૂર્વ વિદેશ મંત્રી બોરિસ જોનસને કંઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટવામાં આવ્યા હતા. 55 વર્ષના બોરિસ જોનસન બ્રેક્ઝિટના પ્રબળ સમર્થક છે.

ADVERTISEMENT
કોણ છે બોરિસ જોનસન ?
બ્રિટનના બોરિસ જોનસન બ્રેક્ઝિટના પ્રબળ સમર્થક છે. અને એમણે ચૂંટણી દરમિયાન પક્ષ માટે મોટુ અભિયાન ચલાવ્યું હતું. ચૂંટણીમાં બોરિસ જોનસનને 92153 (66 ટકા) વોટ મળ્યા. જ્યારે પ્રતિદ્વંદ્વી જેરમી હંટને માત્ર 46,656 વોટ મળ્યા. કંજર્વેટિવ પાર્ટીના કુલ 1,59,320 સભ્યોમાંથી 87.4 ટકાએ વોટ આપ્યા હતા. કંજર્વેટિવ પાર્ટીના નવા નેતા ચૂંટાયા બાદ એમણે 31 ઓક્ટોબર સુધી ઇયૂથી યૂકેના અલગ થવાની (બ્રેક્ઝિટ) પ્રક્રિયાને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ