બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news nana patekar called shah rukh khans jawan nonsense

બોલિવૂડ / નાના પાટેકરે શાહરુખ ખાનની Jawan ફિલ્મને ગણાવી સાવ વાહિયાત: માત્ર મર્ડર અને હિંસાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે

Arohi

Last Updated: 04:55 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nana Patekar On Jawan: બોલિવુડ એક્ટર નાના પાટેકરે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ફિલ્મને વાહિયાત ગણાવી છે સાથે જ હિંસા અને મર્ડરને પ્રોત્સાહન આપતી ફિલ્મ પણ ગણાવી છે.

  • શાહરૂખની જવાનને લઈને નાના પાટેકરનું નિવેદન 
  • નાનાએ ફિલ્મને ગણાવી વાહિયાત
  • હિંસા અને મર્ડર માટે પ્રોત્સાહન આપતી ફિલ્મ ગણાવી

બોલિવુડ એક્ટર નાના પાટેકર હાલ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. તેની સાથે જ એક્ટર પોતાની અપરમિંગ ફિલ્મ ધ વેક્સીન વોરમાં પણ જોવા મળવાના છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્ન 28 સપ્ટેમ્બર 2023એ મોટાપડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા પ્રમોશનલ ઈવેન્ટમાં નાના પાટેકરનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. 

તેમણે થોડા સમય પહેલા શાહરૂખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ જવાનને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. નાના પાટેકરે જવાનને વાહિયાત ફિલ્મ ગણાવી છે. સાથે જ હિંસા અને મર્ડરને પ્રોત્સાહન આપવાના આરોપ પણ લગાવ્યા છે. એક્ટરનો ગુસ્સો અચાનક શાહરૂખ ખાનની ફિલ્મ પર ફૂટી પડ્યો છે.

જવાનને ગણાવી વાહિયાત ફિલ્મ 
નાના પાટેકરે જવાનને વાહિયાત ફિલ્મ ગણાવી છે. એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકરે જણાવ્યું, "સમાજના સારા માટે સારી ફિલ્મો બનાવવી ખૂબ જ જરૂરી બની ગયું છે. હાલમાં જ મેં એક ફિલ્મ જોઈ છે. તે ફિલ્મ ખૂબ ચાલી છે. હું તે ફિલ્મનું નામ નહીં લઈ શકું."

નાનાએ આગળ જણાવ્યું, "ફિલ્મ જોયા બાદ મેં વિચાર્યું, યાર આ ફિલ્મ કેવી રીતે ચાલી ગઈ. ફિલ્મમાં વાહિયાત રીતે હિંસા બતાવવામાં આવી છે. આટલું વાહિયાત કે શું કહું તમને. જો ફિલ્મ 400, 500 કરોડની કમાણી કરી રહી છે તો બાળકો પણ તે મૂવી જોઈ જ રહ્યા હશે. જો સમાજ માટે ખૂબ જ ખતરનાક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ