બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood actress raveena tandon done worship at mahakal temple ujjain watch video

મનોરંજન / બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડન મહાકાલના શરણે, રંગાઇ ભક્તિના રંગે, શિવલિંગનો કર્યો જળાભિષેક, જુઓ VIDEO

Arohi

Last Updated: 10:45 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahakal Temple: બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી. ત્યાં તેમણે ભગવાન મહાકાળના દર્શન કર્યા. આ સમયે બોલિવુડ અભિનેત્રી રવીના ટંડને ગર્ભગૃહમાં પહોંચીને ભગવાન મહાકાળનો અભિષેક પણ કર્યો. રવીનાએ કહ્યું કે તેમણે બધાની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી છે.

  • મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી રવિના ટંડન 
  • ભગવાન મહાકાળનો કર્યો અભિષેક 
  • સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના 

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચી હતી. અહીં તેણે ભગવાન મહાકાલના દર્શન કર્યા. સાથે જ બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને ગર્ભગૃહમાં પહોંચીને ભગવાન મહાકાલનો અભિષેક પણ કર્યો. 

રવીના ટંડને કરી મંદિરમાં પૂજા-અર્ચના 
મંદિરના ગર્ભગૃહમાં પૂજારી બાલાગુરૂએ રવીના ટંડનને પણ મહાકલની પૂજા-અર્ચના કરાવી. જણાવી દઈએ કે રવીના ટંડન લગભગ અડધો કલાક સુધી મંદિરમાં રોકાઈ. ત્યાં તેણે નંદી હોલમાં બેસીને ધ્યાન પણ કર્યું. સાથે જ મંદિરના પુજારીએ રવીના ટંડનના મસ્તક પર ચંદનનું ત્રિપુંડ લગાવીને સફળતાનો આશીર્વાદ આપ્યો હતો. 

ભગવાન મહાકાલના દર્શન બાદ તેમણે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી. રવીના ટંડને જણાવ્યું કે તેણે ભગવાન મહાકાલ પાસે એ મનોકામના કરી છે કે બધા ખુશ રહે. તેમણે કહ્યું કે અહીં આવીને મને સારૂ લાગી રહ્યું છે અને ભગવાનના દર્શન પણ સારી રીતે થયા છે. 

જોકે જ્યારે રવીનાને તેની નવી ફિલ્મને લઈને પુછવામાં આવ્યું તો તેણે ફક્ત એટલું જ જણાવ્યું કે મંદિરમાં ફિલ્મની વાત કરીશું તો કઈ રીતે ચાલશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ