ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ચાલુ ટ્રેને કૂદી ગઇ બોલીવુડ એક્ટ્રેસ! થઇ ઘાયલ, પોસ્ટ કરીને લખ્યું '...અને હું કૂદી ગઇ'
Last Updated: 11:30 AM, 12 September 2025
ADVERTISEMENT
રાગિની MMS રિટર્ન્સ, 'પ્યાર કા પંચનામા અને ઉજડા ચમન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કરિશ્મા શર્મા અત્યારે એક એક્સિડન્ટનો શિકાર બની છે. ગઈકાલ 11 સપ્ટેમ્બરે તે મેટ્રો રેલવેમાંથી નીચે કૂદી ગઈ હતી. જ્યાં તેને માથા પાર ઈજાઓ પહોંચી હતી. જેમાં પોતે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી મૂકી આ ઘટનાની માહિતી આપી હતી. કરિશ્માએ જણાવ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જતી વખતે તે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી હતી, ત્યાર બાદ તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
ADVERTISEMENT
કરિશ્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, "ગઈકાલે, હું શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી, મેં સાડી પહેરીને લોકલ ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું. હું જેવી ટ્રેનમાં ચઢી ત્યારે ટ્રેનની ગતિ વધવા લાગી. મેં જોયું કે મારા મિત્રોએ ટ્રેન નથી પકડી. ડરના કારણે, હું ચાલતી ટ્રેનમાંથી કૂદી ગઈ હતી. તેનાથી મારા માથામાં ઘણી ઈજા થઈ હતી."

ADVERTISEMENT
ADVERTISEMENT
કરિશ્મા શર્માના એક મિત્રએ હોસ્પિટલમાંથી તેનો ફોટો શેર કર્યો છે. જેમાં તેને લખ્યું હતું કે, "માનવામાં નથી થતું કે કરિશ્મા સાથે આવું થયું. મારી ફ્રેન્ડ ટ્રેનમાંથી પડી ગઈ. તેને કંઈ યાદ નથી. તે અમને જમીન પર પડેલી મળી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લાવ્યા. ડોક્ટરો હજુ પણ તેની હાલતની તપાસ કરી રહ્યા છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT