ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / boat carrying hindu devotees in bangladesh capsized in river 23 killed

દુર્ઘટના / બાંગ્લાદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓ સાથે મંદિર જતી બોટ નદીમાં પલટાઈ, 23ના મોત, અનેક ગુમ થયા

Published By: Mayur

Last Updated: 08:10 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશનાં પંચગઢ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનામાં એક હોડી પલટી ખાઈ જવાનાં કારણે 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અનેક લોકો હજુ ગુમ થયા છે જેની શોધખોળ ચાલી રહી છે.

ADVERTISEMENT

  • બાંગ્લાદેશનાં પંચગઢમાં બની ઘટના 
  • હોડી પલટી ખાઈ જતાં શ્રદ્ધાળુઓને મોત 
  • 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો

બાંગ્લાદેશનાં પંચગઢ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનામાં એક હોડી પલટી ખાઈ જવાનાં કારણે 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. 

સ્થાનિક અખબારનાં જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ ગુમ છે અને મૃત્યુઆંક હજુ વધી શકે એમ છે.  આ ઘટના રવિવારે મારિયા ઉનીયનનાં ઓલિયા ઘાટ પર બની હતી. પંચગઢનાં કમિશનર ઝાહીરૂલ ઇસ્લામે ઘટના વિશે કન્ફર્મ કર્યું છે. 

ડાઈવર્સની ટીમ શોધમાં જોડાઈ 
ડાઈવર્સની એક ટીમ ઢાકામાં આવેલી નદીમાં તપાસ કરવા પડ્યા હતા. તેમણે શોધખોળ શરૂ કરી હતી. વધારે શબની શોધ કરવામાં આવી રહી છે. જો કે કિનારે સેંકડો લોકો હાજર હોવાથી આ શોધમાં સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

હિન્દુ શ્રદ્ધાળુઓ બોટમાં હતા સવાર 

મળતી માહિતી અનુસાર આ બોટમાં હિન્દુ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેમાંથી 23 વ્યક્તિનાં મોત થયા છે જ્યારે અનેક ગુમ થયા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh Gujarati News accident boat capsized બાંગ્લાદેશ ન્યૂઝ Bangladesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ