બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / blindness warning signs your eyesight could be getting worse

હેલ્થ / આંખો નબળી પડી રહી છે? તો તુરંત ચેતી જજો, ભૂલથી પણ આ લક્ષણોને ઇગ્નોર ન કરતા

Arohi

Last Updated: 01:03 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Blindness Signs: જો કોઈની નજર કમજોર થઈ રહી છે અથવા તો આંખોની રોશની ઝાંખી થઈ રહી છે આ લક્ષણો ક્યારેય નજર અંદાજ ન કરવા જોઈએ.

આંખોની સમસ્યા સમયની સાથે ખૂબ જ વધી રહી છે. છેલ્લા 10 વર્ષોમાં 10માંથી 6 વૃદ્ધોએ આંખોની રોશની ઓછી થવાનો અનુભવ કર્યો છે અને 40 ટકા લોકોને ક્યારેક ક્યારેક જોવામાં મુશ્કેલી થાય છે. 31 ટકા લોકોનું કહેવું છે કે તેમની આંખોની રોશનીમાં સમસ્યા છે. 74 ટકા લોકોનો દાવો છે કે તેમની નજર કમજોર થઈ રહી છે. તેના લક્ષણ તેમને દેખાતા નથી. 

એક્સપર્ટ્સે જણાવ્યું કે અમુક એવા સંકેત છે જેનાથી તમને ખબર પડશે કે આંખની રોશની કમજોર થઈ રહી છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તમારી આંખો ઝડપથી ખરાબ થવા લાગે છે. 

આંખો ખરાબ થવા પર દેખાય છે આ લક્ષણ 

  • જો તમે નાના અક્ષરો ક્લિયર નથી વાંચી શકતા તા. અથવા તો નાના અક્ષરો ક્લિયર રીતે વાંચવા માટે તમારે તેને દૂર રાખીને વાંચવા પડે તો તે એક લક્ષણ હોઈ શકે છે. 
  • સારી રીતે વાંચવા માટે પોતાના મોબાઈલના શબ્દોને ઝૂમ કરવું પડે. 
  • જ્યારે તમે વસ્તુઓ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા ચહેરાના હાવભાવ બદવાઈ જાય છે અને આંખો પર જોર આપવું પડે છે. 
  • કંઈક વાંચવા કે ઝીણુ કામ કરવા માટે નોર્મલથી વધારે રોશનની જરૂર લાગે. 
  • સામાન્ય વાંચવાની દૂરી હોય છતાં દ્રષ્ટિ ઝાંકી થાય. 

વધુ વાંચો: કયા વિટામીનની ઊણપથી વ્યક્તિને આવવા લાગે છે વૃદ્ધત્વ? 99 ટકા લોકો નથી જાણતા, જાણો લક્ષણ-ઉપાય

  • ફોકસ કરવામાં મુશ્કેલી 
  • વાંચવા કે ઝીણુ કામ કરવામાં આંખોમાં સ્ટ્રેસ કે માથામાં દુખાવો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ