બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / BIGG BOSS OTT jiya shankar gives soap water to elvish yadav to drink

મનોરંજન / BIGG BOSS માં ફરી પાર થઈ હદ: એલ્વિશ યાદવ સાથે થઈ ભયંકર બબાલ, લોકોએ કહ્યું- કંઈક તો શરમ કરો

Arohi

Last Updated: 04:45 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BIGG BOSS OTT: જીયા શંકરે ટાસ્ક વખતે એલ્વિશ યાદવને  સાબુનુ પાણી પીવડાવી દીધુ. ગુસ્સામાં એલ્વિશ યાદવે પાણી ફેંકી દીધું. ટ્વીટર પર એક્ટ્રેસની હરકતથી લોકો ભડકી ઉઠ્યા છે.

  • BIGG BOSS માં ફરી પાર થઈ હદ
  • એલ્વિશ અને જીયાની ભયંકર બબાલ 
  • લોકો એક્ટ્રેસની હરકત પર ભડક્યા 

BIGG BOSS OTT 2માં ગેમ રોમાન્ચક મોડ પર છે. જ્યારથી ઘરમાં યુટ્યુબર એલ્વિશ યાદવની એન્ટ્રી થઈ છે હંગામા વધી ગયા છે. શૉમાં જીયા અને એલ્વિશ યાદવની વચ્ચે યંકર ઝગડો થઈ ગયો. આ ઝગડાએ જીયાને ટ્રેન્ડમાં લાવી દીધી છે. યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો. 

જીયાએ શું કર્યું? 
સંપૂર્ણ ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે જીયા શંકરે ટાસ્ક વખતે એલ્વિશ યાદવને સાબુનુ પાણી પીવવાડી દીધુ. તેના પાણીમાં હેન્ડવોશ મિક્ષ કરવામાં આવ્યું. જ્યારે એલ્વિશ યાદવને તે વાતની જાણકારી મળી તો તેણે જીયાને સવાલ કર્યા. ગુસ્સામાં એલ્વિશ યાદવે પાણી ફેંકી દીધું. યુટ્યુબરે ભડતા કહ્યું, અમારા ત્યાં પાણી આપવું ધર્મનું કામ માનવામાં આવે છે. તમારા ઘરમાં લાગે છે ખાવા-પીવાનું કંઈ હશે નહીં. તમારા ઘરમાં પીતા હશે સાબુનુ પાણી. શરમ કરો. 

આ ઝગડામાં અભિષેક મલ્હાને એલ્વિશ યાદવનો સાથ આપ્યો. પૂજા ભટ્ટ, ફલક, બેબિકા પણ જીયાને બોલ્યા. જીયાએ કબૂલ્યું કે તેણે એલ્વિશ યાદવના પાણીમાં હેન્ડવોશ મિક્સ કર્યું હતું. જીયાએ પોતાની સફાઈમાં કહ્યું કે તેને ન હતું લાગ્યું કે એલ્વિશ તે પાણી પીશે. 

જીયા પર ભડક્યા યુઝર્સ 
ટ્વીટર પર એક્ટ્રેસની આ હરકતથી લોકો ભડકી ઉઢ્યા છે. યુઝર્સે તેની હરકતને શરમજનક જણાવી છે. સોશિયલ મીડિયા પર #Shameonjiya ટ્રેન્ડ કરી રહ્યું છે. એક શખ્સે લખ્યું- જીયાએ એલ્વિશને સાબુનુ પાણી પીવડાવી દીધુ, હદ છે યાર. લોકો જીયાને ટોક્સિક અને સ્લો પોઈઝનનું ટેગ આપી રહ્યા છે. અભિષેક મલ્હાનને જીયાથી દૂર રહેવાની સલાહ પણ યુઝર્સ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ