ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના દહેજમાં વધુ એક દુર્ઘટના ઘટી: ગેસ લિકેજ થતા 4 કામદારોનાં મોત નિપજ્યાં

બ્રેકિંગ / ભરૂચના દહેજમાં વધુ એક દુર્ઘટના ઘટી: ગેસ લિકેજ થતા 4 કામદારોનાં મોત નિપજ્યાં

Last Updated: 11:58 AM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચનાં દહેજમાં મોટી દુર્ઘટના સર્જાવા પામી છે. ગેસ લિકેજનાં કારણે કામદારોનાં મોત નિપજ્યા હતા.

ADVERTISEMENT

ભરૂચનાં દહેજમાં અવાર નવાર ગેસ લિકેજનાં કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે ભરૂચનાં દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. જેમાં ગેસ લિકેજની ઘટનામાં 4 કામદારોએ જીવ ગુમાવવો પડ્યો છે. GFL કંપનીમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટનાં સર્જાવા પામી હતી.

મેટર અપડેટ કરી રહ્યા છીએ

3 શ્રમિકો તેમજ 1 કર્મચારીનું મોત

ભરૂચની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે. GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત નિપજ્યા હતા. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો. દહેજની GFL કંપનીમાં 4 લોકોનાં મોત થયા હતા. જેમાં 3 શ્રમિકો તેમજ 1 કર્મચારીનું મોત થવા પામ્યું છે.

વધુ વાંચોઃ ગઇ કાલે ગુજરાતમાં પડી સિઝનની સૌથી વધુ ઠંડી, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું

પોલીસે તપાસ શરૂ કરી

શનિવારે રાત્રે બનેલ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ત્રણ કામદાર અને એક કર્મચારીઓનું ગેસ ગળતરનાં કારણે ચાર લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર કેસમાં ભરૂચ પોલીસે તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch gas leakage accident Bharuch GFL company gas leakage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ