દરરોજ સ્માર્ટફોન 30 મીનિટ બંધ રાખવાથી જોવો શું ફાયદો થાય છે

By : krupamehta 02:32 PM, 16 April 2018 | Updated : 02:32 PM, 16 April 2018
આજકાલ દરેક લોકો નાના બાળકથી લઇને મોટા લોકોને પોતાના સ્માર્ટફોન સાથે ચોંટી રહેવાની આદત થઇ ગઈ છે. પરંતુ એક કંપનીના સીઈઓએ ઓછામાં ઓછી ૩૦ મિનીટ સ્માર્ટફોન બંધ રાખવાની સલાહ આપી છે.  દિવસમાં ૩૦ મિનીટ માટે ફોન બંધ રાખવાના ઘણાં ફાયદા જણાવ્યા છે. તેમનું કહેવું છે, સ્માર્ટફોન મેઈન્ટેનન્સથી લઈને યુઝરની હેલ્થ સુધી ઘણી જ અસર પાડે છે. તે સિવાય કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ કહેવું છે કે, દિવસમાં ૩૦ મિનીટ પણ તમે ફોન બંધ રાખો છો તો તમને ઘણાં જ ફાયદા થશે.

મગજ શાંત રહેશે 
મગજ ક્યારેય પણ મલ્ટીટાસ્ક નથી થતું પરંતુ તે કેટલાક કામો વચ્ચે સ્વિચ કરે છે. તેવામાં સ્માર્ટફોન કેટલાક સમય માટે બંધ કરવાથી મગજને શંતિ મળે છે.

ઓવરહિટીંગ નહી થાય 
તમારા મોબાઈલ ફોનમાં જો ઓવરહિટીંગની સમસ્યા છે તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તેવામાં હેન્ડસેટ જો વધારે ગરમ થઈ જાય છે તો કેટલાક સમય સુધી તેને બંધ કરી દેવો એક સારો ઉપાય છે.

બેટરી લાઈફ વધશે 
સ્માર્ટફોનને બંધ કરવા અથવા તેને હાઈબર્નેટ મોડ પર રાખવાથી બેટરી લાઈફ પર અસર પડે છે. એવું કરવાથી બધી બેકગ્રાઉન્ડ એપ્સ એક વખત બંધ થઇ જાય છે. તેના લીધે સ્માર્ટફોનની બેટરી બચે છે.

કોન્સન્ટ્રેશન વધે 
એક રિસર્ચ મુજબ, ૬૧ ટકા સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી નથી શકતા. આ જ કારણ છે કે તમારા બીજા કોઈ કામ માટે કોન્સન્ટ્રેશન નથી થઇ શકતું. તેવામાં ફોનને કેટલાક સમય માટે બંધ કરી દો. જેનાથી તમારી કોન્સન્ટ્રેશન વધશે.

ર્ટફોન સારી રીતે વર્ક કરશે
જો તમારો સ્માર્ટફોન ચોંટે છે અને તમારા ફોનની સ્પીડ ધીમી થઇ ગઈ છે તો સ્માર્ટફોન સારી રીતે કામ નહી કરે. તેવામાં જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો ફોનને રીબૂટ કરી લો. આવું કરવાથી સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ બંધ થઇ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરવા લાગશે.

કોન્સન્ટ્રેશન વધે 
એક રિસર્ચ મુજબ, ૬૧ ટકા સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી નથી શકતા. આ જ કારણ છે કે તમારા બીજા કોઈ કામ માટે કોન્સન્ટ્રેશન નથી થઇ શકતું. તેવામાં ફોનને કેટલાક સમય માટે બંધ કરી દો. જેનાથી તમારી કોન્સન્ટ્રેશન વધશે.

સ્માર્ટફોન સારી રીતે વર્ક કરશે
જો તમારો સ્માર્ટફોન ચોંટે છે અને તમારા ફોનની સ્પીડ ધીમી થઇ ગઈ છે તો સ્માર્ટફોન સારી રીતે કામ નહી કરે. તેવામાં જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો ફોનને રીબૂટ કરી લો. આવું કરવાથી સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ બંધ થઇ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરવા લાગશે.
 Recent Story

Popular Story