ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઇ છે કે ચૂનો લગભગ 70 બિમારીઓને ઠીક કરી શકે છે. જો કે આ બાબતે એક ડોક્ટરનું કહેવું છે કે એમાં રહેલા એન્ટીબાયોટિક એન્ટીફંગલ અને એન્ટીઇન્ફ્લેમરટરી પ્રોપર્ટી ઘણા પ્રકારની બિમારીઓથી બચાવ કરે છે. ચૂનામાં કેલ્શિયમ કાર્બોનેટ જેવા તત્વો પૂરતાં પ્રમાણમાં મળી આવે છે જે બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એનાથી બાળકોની હાઇટ વધારી શકાય છે અને પુરુષોના સ્પર્મ કાઉન્ટ પણ વધારી શકાય છે. સાથે બીજા ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે. એને પાણી દાળ દહીં અથવા જ્યુસમાં નિક્સ કરીને લઇ શકો છો. તો ચલો જણાવીએ તમને ચૂનાના ફાયદા...
રોજ જ્યુસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મિક્સ કરીને પીવો. એનાથી સ્પર્મ કાઉ્ટ વધશે અને ફર્ટીલિટી વધારવામાં મદદ મળશે.
ઘઉંના દાણા જેટલો ચૂનો દરરોજ બાળકોને ખાવામાં મિક્સ કરીને આપો અથવા પાણીની સાથે આપો. એનાથી હાઇટ વધારવામાં મદદ મળે છે.
રોજ ડાઇટમાં ઘઉંના દાણાના બરાબર ચૂનો લો. એનાથી યાદશક્તિ વધારવામાં મદદ મળશે.
કમળો થવા પર દરરોજ જ્યુસ અથવા પાણીમાં ચૂનો મિક્સ કરીને પીવો. એનાથી કમળાની સમસ્યા દૂર થશે.
આ ઉપરાંત ચૂનાને પાણીમાં મિક્સ કરીને પીવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.