દુઃખદ / ક્રિકેટ જગતના આ સ્ટાર ઑલ રાઉન્ડરના પિતાનું નિધન, નહીં કરી શકે અંતિમ દર્શન

ben stokes father passed away

બેન સ્ટોક્સ (Ben Stokes) તેના પિતા સાથે વધુ સમય વિતાવવા માંગતો હતો અને તેથી જ આઈપીએલમાં પણ તે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે મોડો જોડાયો હતો. ત્યારે આખરે સ્ટોક્સના પિતા બ્રેઈન કેન્સરની સામે હારી ગયા હતાં અને દુનિયાને અલવિદા કહી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ