બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Be careful in work, you will find peace of mind, horoscope
Last Updated: 09:34 PM, 11 April 2024
આજનું પંચાંગ
10 04 2024 બુધવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ બીજ
નક્ષત્ર ભરણી
યોગ વિશ્કુંભ સવારે 10:36 પછી પ્રીતિ
કરણ કૌલવ
રાશિ મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી અને કામકાજમાં સાવધાની રાખવી તેમજ પારિવારિક જવાબદારીમાં વધારો થશે અને વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે
વૃષભ (બ.વ.ઉ.)
આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે અને માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પૂર્તિ માટે સમય સારો છે અને કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી તેમજ જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને વડીલો દ્વારા આશીર્વાદ મળશે તેમજ નજીકના સંબંધીથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે તેમજ નવું કામ કરવાના યોગ સારા બને છે
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુકસાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે, મુસાફરીના યોગ બને છે
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે, કામકાજમાં મહેનત વધુ રહેશે
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં નવા અવસર મળશે અને સમય આપને અનુકૂળ બનશે તેમજ કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર (ખ.જ.)
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને કોઈ શુભ સમાચાર મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
પસંદગીના કામમાં આનંદ મળશે અને પરિવારજનોથી ઉત્તમ લાભ થશે તેમજ નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે
મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે
વાંચવા જેવું: નવરાત્રિના 9 દિવસ દરમિયાન કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જાણો
શુભાંક - આજનો શુભ અંક છે 10
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
શું કરવું? : બ્રહ્મચારીણી માતાજીની પૂજા કરો
શું ના કરવું? : સંયમ-નિયમોનું પાલન કરવું
આજનો મંત્ર : ઓમ બ્રહ્મચારીણ્યૈ નમઃ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.