બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ધર્મ / Bathing rules: There are rules for bathing too, know what should not be done before and after it.
Pravin Joshi
Last Updated: 07:48 PM, 25 October 2023
હિંદુ ધર્મમાં વ્યક્તિના રોજિંદા કાર્યો અને મહત્વના કામ માટે ઘણા નિયમો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવામાં આવે તો વ્યક્તિને સુખ અને સૌભાગ્ય મળે છે. સનાતન પરંપરામાં કોઈપણ કાર્ય કરવા માટે શરીર અને મનનું શુદ્ધ હોવું જરૂરી માનવામાં આવે છે અને આ માટે દરરોજ સ્નાન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે આ સ્નાનને લઈને પણ કેટલાક નિયમો છે. ક્યારે સ્નાન કરવું જોઈએ અને ક્યારે નહીં? નગ્ન સ્નાન કરવું શુભ છે કે અશુભ? કઈ વસ્તુઓ કર્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ? આવો જાણીએ આ તમામ પ્રશ્નોના જવાબો વિગતવાર.
ક્યારે અને કેવી રીતે સ્નાન કરવું જોઈએ?
સ્નાન કરતી વખતે હંમેશા આ વાતોનું ધ્યાન રાખો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime