બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આવતા અઠવાડિયે 6 દિવસ રહેશે બેંક બંધ, બ્રાંચ વિઝિટ પહેલા ચેક કરી લો આ લિસ્ટ
Last Updated: 02:10 PM, 29 March 2026
આવતીકાલથી 30 માર્ચથી એક નવું અઠવાડિયું શરૂ થવાનું છે. આ સમયગાળા દરમિયાન (30 માર્ચથી 5 એપ્રિલ) બેંકો રજાઓ લાંબી રહેવાની છે. પરિણામે, જો તમારી પાસે બેંકિંગ સંબંધિત કોઈ તાત્કાલિક કાર્યો પૂર્ણ કરવાના હોય, તો તમારી પાસે જાણકારી હોવી જોઇએ, જેથી બ્રાંચ બંધ છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, ભારતમાં તમામ સરકારી અને ખાનગી બેંકો આવતા અઠવાડિયે છ દિવસ બંધ રહેવાની છે. આવતા અઠવાડિયે બેંક રજાઓમાં મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડે જેવા અનેક તહેવારો અને ખાસ પ્રસંગોનો સમાવેશ થાય છે. 5 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયા માટે બેંક રજાઓની લિસ્ટમાં સાપ્તાહિક રવિવારની રજા પણ સામેલ છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ જાહેર અથવા પ્રાદેશિક બેંક રજા જાહેર ન થાય ત્યાં સુધી, બેંકો સામાન્ય રીતે દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી રહે છે.

ADVERTISEMENT
આવતા અઠવાડિયા બેંક હોલિડેનું લિસ્ટ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ NICમાં સાયન્ટિસ્ટ-B પોસ્ટ માટે પડી ભરતી, જાણો લાયકાતથી સિલેક્શન પ્રોસેસ વિષે
ઓનલાઇન સર્વિસનો લાભ લો
ADVERTISEMENT
રજાઓ દરમિયાન બેંક શાખાઓ બંધ રહી શકે છે; જોકે, ઓનલાઈન બેંકિંગ, મોબાઈલ એપ્સ અને એટીએમ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. ગ્રાહકો યુપીઆઈ વ્યવહારો, મની ટ્રાન્સફર, નેટ બેંકિંગ, ઓનલાઈન લોન માટે અરજી કરવા અને ચેકબુક ઓર્ડર કરવા જેવા કાર્યો માટે ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.