ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:52 PM, 28 November 2025
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સ્વચ્છતા એ માત્ર સ્વચ્છતાનું પ્રતીક નથી પરંતુ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો પણ પાયો છે. ગંદકી, અવ્યવસ્થા કે તૂટેલી વસ્તુઓવાળું ઘર નકારાત્મક ઉર્જા લાવે છે. અને લક્ષ્મી માતા પણ ત્યાં વાસ કરતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની સ્વચ્છતા સીધી સાવરણી સાથે જોડાયેલી છે. કેમ કે તેને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી માત્ર ધૂળ અને કચરો જ દૂર કરતી નથી પરંતુ નકારાત્મક ઉર્જા અને ગરીબી પણ દૂર કરે છે. આથી સાવરણી પર ક્યારેય પગ ન મૂકવો જોઈએ, ન તો તેને ખુલ્લામાં કે ઘરમાં કોઈ અપ્રિય જગ્યાએ મૂકવી જોઈએ. સાવરણીને લઇ સાંજે સંબંધિત પણ નિયમો છે ચાલો તે વિષે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT