ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / ભારતમાં લૉન્ચ થઈ Toyota Fortuner Leader Edition, જાણો કિંમત અને ફીચર્સ

photo-story

5 ફોટો ગેલેરી

Auto News / ભારતમાં લૉન્ચ થઈ Toyota Fortuner Leader Edition, જાણો કિંમત અને ફીચર્સ

Last Updated: 04:16 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Toyota Fortuner Leader: ટોયોટાએ નવી ફોર્ચ્યુનર લીડર એડિશન લોન્ચ કરી છે. આ કાર દમદાર સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ નવી ફોર્ચ્યુનરમાં એમ્બિયન્ટ લાઇટિંગ ઉમેરી છે. આ સિવાય કારના એન્જિન કે અન્ય સુવિધાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

1/5

photoStories-logo

1. ટોયોટાની નવી કાર

ટોયોટાએ તેની સૌથી પોપુલર એસયૂવીનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. અમે ટોયોટા ફોર્ચ્યુનર 2026 લીડર એડિશન વિશે વાત કરી રહ્યા છીએ. ટોયોટા ફોર્ચ્યુનર 2026 લીડર એડિશન માટે બુકિંગ 12 ઓક્ટોબરથી ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિંમત શું છે?

કંપનીએ ટોયોટા ફોર્ચ્યુનર 2026 લીડર એડિશન ₹36.51 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું છે. આ કિંમત કારના 4x2 મેન્યુઅલ વેરિઅન્ટ માટે છે. એસયૂવીનું 4x2 ઓટોમેટિક વેરિઅન્ટ ₹38.72 લાખની એક્સ-શોરૂમ કિંમતે આવે છે. બંને કાર એક્સ શોરૂમ કિમત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કારમાં શું ખાસ છે?

2026 ફોર્ચ્યુનર લીડર એડિશન તેનો દેખાવ પાછલા વર્જન જેવો છે. એસયૂવીની ગ્રિલ પેટર્ન, હેડલાઇટ્સ, ફ્રન્ટ બમ્પર એક્સટેન્શન, સિલ્વર એક્સેન્ટ્સ, બોનેટ લેટરિંગ અથવા એલોય વ્હીલ ડિઝાઇન યથાવત છે. કાર ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ હશે: સુપર વ્હાઇટ, પ્લેટિનમ વ્હાઇટ પર્લ અને એટીટ્યુડ બ્લેક.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એસયૂવીમાં ડ્યુઅલ-ટોન બ્લેક

ઇન્ટિરિયરની વાત કરીએ તો એસયૂવીમાં ડ્યુઅલ-ટોન બ્લેક અને મરૂન સીટ અપહોલ્સ્ટરી છે, જેમાં મેચિંગ દરવાજા છે. કેબિનમાં એમ્બિયન્ટ લાઇટિંગ ઉમેરવામાં આવી છે. વધુમાં કાર ઓટો-ફોલ્ડિંગ ઓઆરવીએમ અને ટીપીએમએસ જેવી સુવિધાઓ સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ટોયોટા ફોર્ચ્યુનર

ટોયોટા ફોર્ચ્યુનર કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સફળ પ્રોડક્ટ્સમાંની એક છે. કંપનીએ ભારતીય બજારમાં આ કારના 3.3 લાખથી વધુ યુનિટ વેચ્યા છે. આ SUV ફોર-વ્હીલ ડ્રાઇવ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. લીડર એડિશન ફક્ત 4x2 મેન્યુઅલ અને ઓટોમેટિક વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Toyota Fortuner Auto News Toyota
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ