બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Audio viral on corona

AUDIO / કોરોના એક ષડયંત્ર હોવાનો દાવો : 2 ગુજરાતીની વાતચીતની ઑડિયો ક્લિપ ખૂબ વાયરલ, જાણો શું છે તર્ક-વિતર્ક

Kavan

Last Updated: 10:29 PM, 19 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 82 હજારને પાર પહોંચ્યો છે. ટેસ્ટિંગની સંખ્યા દિવસેને દિવસે વધારવામાં આવી રહી છે તેમ છતાં કેસ તો પહેલા જેટલા જ આવી રહ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કોરોના વાયરસ એક ગ્લોબલ ષડયંત્ર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બે ગુજરાતીઓ વચ્ચેની આ આ ઓડિયો ક્લિપે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે.

  • કોરોના મહામારી ષડયંત્ર છે?
  • રોથચાઈલ્ડ ચલાવે છે સરકારો?
  • સુહાગિયાના તર્ક લોકોએ વાયરલ કર્યા

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ભાવેશ સુહાગિયા અને હેમાંગ ઠક્કર નામના બે વ્યક્તિ વચ્ચેની વાત વાયરલ થઇ રહી છે. જેમાં વ્હોટ્સએપ પર લોકો શેઅર કરીને અવનવા પ્રશ્નો પૂછી રહ્યાં છે. તો આ ઓડિયોમાં કોરોના મહામારીને 'વિશ્વ આદેશ'ની થીયરી સાથે જોડીને વાત થઈ રહી છે અને કહેવામાં આવે છે કે, વિશ્વના 13 ધનાઢ્ય પરિવારો જ વિશ્વને ચલાવે છે તે પ્રકારનો તર્ક આપે છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારી ષડયંત્ર અને રસીને હાનિકારક દર્શાવીને સુહાગિયા પોતાના તર્ક રજૂ કરે છે. 

જો કે આ ઑડિયો ક્લિપ ક્યાંની છે, ક્યારની છે અને આ બંને વાતો કરતા વ્યક્તિ કોણ છે તેની એવી કોઈ ચોક્કસ માહિતી મળી નથી રહી. પરંતુ સોશ્યલ મીડિયામાં આ હાલ આ ઑડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus audio viral coronavirus in Gujarat કોરોના એક ષડયંત્ર coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ