બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / At Karan Deol sangeet Ranveer Singh on fire did a great dance, VIDEO went viral

મનોરંજન / કરણ દેઓલના સંગીત ફંક્શનમાં રણવીર સિંહે લગાવ્યા ચાર ચાંદ, કર્યો જબરદસ્ત ડાન્સ, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:16 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહ તેની બહેન સાથે સની દેઓલના પુત્ર કરણ દેઓલના સંગીત ફંક્શનમાં હાજરી આપી હતી. હાલ રણવીર સિંહનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • કરણ દેઓલની સંગીત સેરેમનીમાં ઘણા સિતારાઓ જોવા મળ્યા
  • રણવીર સિંહ ફંક્શનમાં જતા જ પહેલા સની દેઓલને ગળે લગાવ્યો
  • રણવીર સિંહનો ડાન્સ વીડિયો હાલ વાયરલ થયો 

અભિનેતા સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલની સંગીત સેરેમનીમાં ઘણા સિતારાઓ જોવા મળ્યા હતા. કરણ લાંબા સમયથી દિશા આચાર્ય સાથેના લગ્નને લઈને ચર્ચામાં હતો. કરણ અને દિશાના સંગીત ફંક્શનમાં રણવીર સિંહએ પણ હાજરી આપી હતી. રણવીર સિંહે સંગીત ફંક્શનમાં તેના ડાન્સથી ચાર-ચાંદ લગાવી દીધા હતા. રણવીર સિંહ ફંક્શનમાં જતા જ પહેલા સની દેઓલને ગળે લગાવ્યો અને પછી પુત્ર કરણ દેઓલને ગળે લગાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ તેની બહેન રિતિકા સિંહ ભવનાની સાથે સની દેઓલના પુત્ર કરણ દેઓલના સંગીત ફંક્શનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રણવીર સિંહ સિનિયર સ્ટાર સની દેઓલને પ્રેમથી ગળે લગાવતો જોવા મળે છે. રણવીર અન્ય મહેમાનો સાથે વાતચીત કરતો અને તેમની સાથે સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. 

રણવીર સિંહનો ડાન્સ વીડિયો -
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ કરણ દેઓલ અને દિશા આચાર્યના સંગીત ફંક્શનમાં ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. એક્ટરે ફંક્શનમાં પોતાની તોફાની સ્ટાઇલથી બધાનું દિલ જીતી લીધું હતું. રણવીરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સની દેઓલના પુત્ર કરણ દેઓલ સાથે જોવા મળી રહ્યો છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે અને બંનેનો એક ડાન્સ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ કરણ દેઓલને ઉઠાવીને ડાન્સ કરતો જોવા મળે છે. 

આ વીડિયો જોયા બાદ ફેન્સ રણવીરના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, 'રણવીર સિંહ એક શાનદાર વ્યક્તિ છે. હંમેશા ખુશ રહે છે અને બીજાને પણ ખુશ રાખે છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ