બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
જે વ્યક્તિ મંગળવારે આ કામ કરે છે, તેમને ધન હાનિ અને તેમના સ્વાસ્થ્યમાં સતત ઘટાડો થાય છે. અહીં જાણીએ મંગળવારના દિવસે કયા-કયા કામ કરવાથી બચવુ જોઇએ.

ADVERTISEMENT
મંગળવારના દિવસે નખ ક્યારેય ન કાપવા જોઇએ. એવું કરવાથી અપશુકન થાય છે. આ દિવસે નખ કાપવાથી વ્યક્તિના ઉપર મંગળ દોષ વધે છે.

ADVERTISEMENT
મંગળવારના દિવસે ન તો દેવુ લેવું જોઇએ અને ન કોઇને દેવુ આપવું જોઇએ. જ્યોતિષ અનુસાર એમ કરવાથી ધનની હાનિ થાય છે.

ADVERTISEMENT
જો તમે હનુમાનજીના ભક્ત છો તો મંગળવારના દિવસે ભૂલીને પણ માંસાહાર અને મદિરાનું સેવન ન કરવું જોઇએ. જે ભક્ત મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન કરે છે તેની બાધાઓ દૂર થઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.