ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:29 PM, 19 September 2025
ADVERTISEMENT
જ્યોતિષ મુજબ, ગુરુ ગ્રહ વર્ષમાં એક વાર ગોચર કરે છે. એપ્રિલ 2025 માં ગુરુએ મિથુન રાશિમાં ગોચર કર્યું છે. ગુરુ આઠ વર્ષ સુધી અતિચારી રહેવાના છે એટલે કે તે ઝડપી ગતિએ ચાલ ચાલશે આથી તેઓ ઓક્ટોબરમાં ફરીથી ગોચર કરશે. આગામી 18 ઓક્ટોબરના રોજ ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનશે. આ રાજયોગ દરેક રાશિઓને અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓમાં જન્મેલા લોકો માટે તે ખૂબ જ શુભ રહેશે. તે ત્રણ રાશિ કઈ કઈ છે તે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના જાતકો માટે ખૂબ લાભકારી સાબિત થશે. અચાનક ધન લાભ મળશે. કમાણીના નવા નવા રસ્તાઓ ખુલશે. કાર્યસ્થળ પર તમારી ઇમેજ સુધરશે, તમારા પ્રદર્શનમાં પણ સુધારો આવશે. તમારો વ્યવસાય પણ સારો ચાલશે પરિણીત લોકો સુખી લગ્ન જીવનનો આનંદ માણી શકશે.

ADVERTISEMENT
ગુરુના ગોચરથી સર્જાયેલા કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો લાવશે. તમારી પાસે ધન આવશે અને બચત કરવામાં સફળતા મળશે. તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે. કરિયરમાં પ્રગતિ મળશે. તમને કોર્ટ કેસમાં જીત મળી શકે છે. અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકોને લાભ કરાવશે. આ રાશિ શનિની સાડાસાતીના પ્રભાવ હેઠળ હોવા છતાં ગુરુનું આ ગોચર અનુકૂળ રહેવાનું છે. લવ લાઈફમાં સુધારો થશે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને સારા મોકા મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરી પણ મળી શકે છે. લગ્ન અને બાળકો થવાના યોગ બની રહ્યા છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT