ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / સંબંધ પાક્કો થતા પહેલા દરેક યુવતીએ પોતાના ભાવિ પતિને પૂછવા જોઇએ આ સવાલ, રહેશો ખુશખુશાલ

રિલેશનશિપ / સંબંધ પાક્કો થતા પહેલા દરેક યુવતીએ પોતાના ભાવિ પતિને પૂછવા જોઇએ આ સવાલ, રહેશો ખુશખુશાલ

Published By: Bijal Vyas

Last Updated: 05:01 PM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે લગ્ન કરવાના છો અને તમારા ભાવિ પતિમાં જરૂરી બધા ગુણો જોવા માંગો છો, તો આજે અમે તમને પાંચ એવી બાબતો વિશે જણાવીશું જે તમારે ચોક્કસપણે પોતાને પૂછવી જોઈએ જે તમારા સંબંધને ખુશ કરવામાં મદદ કરશે. આવો જાણીએ તેના વિશે...

ADVERTISEMENT

લગ્ન એક મહત્વપૂર્ણ સંબંધ છે. આ નિર્ણય કાળજીપૂર્વક વિચાર કરીને લેવો જોઈએ. તે ફક્ત બે લોકો વચ્ચેનું સંબંધ નથી, પણ બે પરિવારોનું મિલન છે. ઘણા લોકોના સંબંધો લગ્ન પછી બગડે છે, અને તેઓ સમજી શકતા નથી કે જે સંબંધ એક સમયે આટલો સારો હતો તે પછીથી આટલો ખરાબ કેમ બની જાય છે. જો તમે લગ્ન કરવાના છો અને તમારા ભાવિ પતિમાં જરૂરી બધા ગુણો જોવા માંગો છો, તો આજે અમે તમને પાંચ એવી બાબતો વિશે જણાવીશું જે તમારે ચોક્કસપણે પોતાને પૂછવી જોઈએ જે તમારા સંબંધને ખુશ કરવામાં મદદ કરશે. આવો જાણીએ તેના વિશે...

ભાવિ પતિને પૂછો આ 5 પ્રશ્નો

કારકિર્દી લક્ષ

જો તમે તમારા સંબંધને ગાઢ સ્વરૂપ આપવા માંગતા હોય અથવા તે પહેલાથી જ નક્કી થઈ ગયું હોય, તો તમારે તમારા ભાવિ પતિને તેના કારકિર્દીના લક્ષ્યો વિશે પૂછવું જોઈએ. આ અંગે અગાઉથી ચર્ચા કરવી શ્રેષ્ઠ છે. શું તે તમારી કારકિર્દીને સપોર્ટ આપશે? તમારે આ પણ પહેલાથી સ્પષ્ટ કરવું જોઈએ.

મની મેનેજમેન્ટ

તમારે તમારા ભાવિ પતિ સાથે મની મેનેજમેન્ટ વિશે અગાઉથી ચર્ચા કરવી જોઈએ. તેને પૂછો કે તે કેવી રીતે સ્માર્ટલી પૈસા સેવ કરે છે, શું તેની પર કોઇ દેવુ છે, અથવા તે ઘર કેવી રીતે મેનેજ કરશે.

Relation Sipping Relationship

લાઇફસ્ટાઇલ કેવી છે?

સંબંધ પાક્કો કરતા પહેલા તમારે તેની લાઇફસ્ટાઇલ વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. તમારે તમારા પતિના જીવનના ધ્યેયો જાણવા જોઈએ. શું તેને હરવુ-ફરવુ ગમે છે? શું તેને ફિલ્મો જોવાનો શોખ છે?

આ પણ વાંચોઃ ભારતીય પતિ-પત્ની અલગ-અલગ સુઇ રહ્યા છે, શું છે સ્લીપ ડિવોર્સ વધવા પાછળનું કારણ

પર્સનલ સેવિંગ્સ

જો સંબંધ પાક્કો થઈ જાય, તો તમારે તેમની સાથે પર્સનલ સેવિંગ્સની ચર્ચા કરવી જોઈએ. તમારે તેમની ભવિષ્યની પ્લાનિંગ પણ અગાઉથી જાણવી જોઈએ. આ તમારા માટે આવનારો સમય બેસ્ટ રહેશે અને કોઈપણ સમસ્યાઓ નહીં આવે.

relationship (8)

લોન અને દેવુ

તમારા ભાવિ પતિ પર કોઈ લોન કે દેવું છે કે નહીં તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તેને અગાઉથી પૂછવું જોઈએ કે શું તેના પરિવાર પર કોઈ મોટું દેવું કે લોન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

future husband happy marriage Life Healthy Relationship Tips

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ