બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / animal box office collection day 3 ranbir kapoor records career best opening weekend

મનોરંજન / રણબીર કપૂરે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રવિવારે તમામ શો રહ્યાં હાઉસફૂલ, જુઓ કલેક્શન

Arohi

Last Updated: 11:02 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Animal Box Office Collection Day 3: રણબીર કપૂરની ફિલ્મનો જાદુ હાલ દરેક તરફ છે. જબરદસ્ત એક્શન અને થ્રિલથી ભરપૂર ફિલ્મ સતત તાબડતોબ કમાણી કરી રહી છે.

  • રવિવારે રણબીરની ફિલ્મે કરી શાનદાર કમાણી 
  • હાઉસફુલ રહ્યા ફિલ્મ એમિલના શૉ
  • ત્રીજા દિવસે થયો નોટોનો વરસાદ 

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ એનિમલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે અને દર્શકોની વચ્ચે એનિમલનો જાદુ છવાઈ ગયો છે. એક્શન-થ્રિલર ફિલ્મે ઓપનિંગ ડે પર 61 કરોડથી વધારેનું કલેક્શન કર્યું. જેની સાથે આ રણબીર કપૂરની બિગેસ્ટ ઓપનર પણ બની ગઈ છે. આ પહેલા સુધી 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા'ના નામથી આ રેકોર્ડ હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 35થી 36 કરોડની વચ્ચે કલેક્શન કર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by tseriesfilms (@tseriesfilms)

પરંતુ હવે દર્શકોની વચ્ચે ફિલ્મ એનિમલનો ક્રેઝ છે. 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી એનિમલે એડવાન્સ બુકિંગના મામલે પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે કમાણીના મામલામાં પણ આ શાહરૂખ ખાનની પઢાણ અને જવાન જેવી ફિલ્મોને પાછળ છોડતી જોવા મળી રહી છે. 

વર્લ્ડવાઈડ 100 કરોડથી વધારે કલેક્શન 
100 કરોડના બજેટમાં બનેલી એનિમલે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે વર્લ્ડવાઈડ 100 કરોડથી વધારે કલેક્શન કર્યું અને ઘરેલુ બોક્સ ઓફિસ પર 63.8 કરોડની કમાણી કરી છે. 

જ્યારે બીજી દિવસે ફિલ્મે 66.27 કરોડનું તાબડતોબ કલેક્શન કર્યું અને હવે ત્રીજા દિવસે કમાણીના મામલામાં એનિમલ પહેલા અને બીજા દિવસના કલેક્શનથી આગળ નિકળી ગઈ છે. ફિલ્મે ત્રીજા દિવસે 72.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ પ્રકારે ફિલ્મે ત્રીજા દિવસમાં 202.57 કરોડની શાનદાર કમાણી કરી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ