ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:31 AM, 27 April 2025
ADVERTISEMENT
રાજ્યમાં હાલ આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેવી સ્થિતિ છે ત્યારે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાહત આપનારી આગાહી સામે આવી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને 30 અપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટીવીટી શરૂ થશે. તેમણે મે મહિનાની 10, 11 તારીખ સુધીમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે.
ADVERTISEMENT
હાલ સમગ્ર રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે..એવામાં અંબાલાલની આ આગાહી ઘણી રાહત આપનારી છે.
આ પણ વાંચોઃ 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, ક્યાંક આંધી તોફાન સાથે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ
ADVERTISEMENT
જો કે રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે અને બાગાયતી પાકને નુકશાન થવાની શક્યતા પણ તેમણે દર્શાવી છે. આંબાના મોર ખરવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે..
સંકળાયેલા મુદ્દાઓ