બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શોધકર્તાએ કહ્યું છે કે જંગલી ક્ષેત્રોના શહેરીકરણથી જૂનોટિક બિમારી વધી શકે છે જે જાનવરોથી મનુષ્યમાં ફેલાઇ જાય છે. જંગલો પર શોધ કરનાર 38 વર્ષીય લાપોલાએ એક સાક્ષાત્કારમાં એએફપીએ જણાવ્યું કે અમેઝોનના જંગલ વાયરસનો એક મોટો ભંડાર છે.
એમને કહ્યું કે દુનિયાનું સૌથી મોટું જંગલ ઝડપથી ખતમ થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિ જાયર બોલ્સનરોના કાર્યકાળના પહેલા વર્ષમાં બ્રાઝીલના અમેઝોનમાં જંગલો કાપવાનું 85 ટકા વધી ગયું હતું.
ADVERTISEMENT
જાન્યુઆરીથી એપ્રિલ સુઘી બ્રાઝિલના રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાને આ વર્ષના શરૂઆતના ચાર મહિનામાં આ રેકોર્ડ સ્થાપિત કરતા 1202 વર્ગ કિલોમીટર સુઘી જંગલો કાપી દીધા.
લાપોલે આગળ કહ્યું કે જ્યારે તમે પરિસ્થિતિ અસમાનતા પેદા કરે છે.ત્યાં સુધી વાયરસ જાનવરોથી મનુષ્યોમાં પેદા થઇ શકે છે.
ADVERTISEMENT
એમને કહ્યું કે અત્યાર સુધી મોટાભાગે આવા પ્રકોપોને દક્ષિણ એશિયા અને આફ્રિકામાં કેન્દ્રીય કરવામાં આવ્યા છે જેને મોટાભાગે ચામાચીડિયાની કેટલીક પ્રજાતિઓ સાથે જોડવામાં આવે છે.
એમને કહ્યું એમનું પહેલું કારણ છે કે અમેઝનના જંગલોનો ઉપયોગ જે રીતે થઇ રહ્યો છે એ ના થવો જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.