ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / Paytmને ટક્કર આપવાની તૈયારીમાં Amazon? કર્યું જોરદાર એલાન

ટેક્નોલોજી / Paytmને ટક્કર આપવાની તૈયારીમાં Amazon? કર્યું જોરદાર એલાન

Published By: Jinal Chauhan

Last Updated: 02:27 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન પે હવે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ તે Paytmને ટક્કર આપે એવા નવા ફીચર્સ સાથે આવ્યું છે. કંપનીએ નવી પેમેન્ટ ઇન્ટરફેસ એપ લોન્ચ કરી છે, જેમાં એક જ જગ્યાએ બધા પેમેન્ટ વિકલ્પો મળશે.

ADVERTISEMENT

એમેઝોન પે હવે ટૂંક સમયમાં જ Paytmને ટક્કર આપવા જઈ રહ્યું છે.જેની જાહેરાત ખુદ કંપનીએ કરી છે. એમેઝોન પે એ એક નવી પેમેન્ટ ઈન્ટરફેસ એપ લોન્ચ કરી છે. જેમાં તમને એક જગ્યા પર તમામ પેમેન્ટના ઓપ્શન મળી જશે. આ સાથે તમને એક ડેશબોર્ડ પણ મળશે. તમે યુપીઆઈ, ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ, એમેઝોન પે બેલેન્સ અને એમેઝોન પે લેટર તમામ ઓપ્શન તમને એક જ જગ્યા પર મળી જશે.

Copy of સિંહ રાશિ (66)

પર્સનલ રિવોર્ડ્સ પણ કરાયા સામેલ

આ નવા ફિરચમાં કંપનીએ પર્સનાઈઝ રિવોર્ડ્સ પણ સામેલ કર્યા છે. આ રિવોર્ડ્સ દરેક ટ્રાન્જેક્શનની રકમને મેક્સિમાઈઝ કરશે. યુઝર્સને આમા એક નવું ડેશબોર્ડ પણ મળશે. આ ડેશબોર્ડની મદદથી તમે બધા બિલ ભરી શકશો. અહીંયા તમને બિલ અને સબસ્ક્રીપ્શનની પણ તમામ માહિતી મળી જશે. આ સાથે તમને રિમાઈન્ડરથી માંડી ઓટો પેમેન્ટ સુધીનો પણ ઓપ્શન મળશે. આ અપગ્રેડના કારણે યુઝર્સ સરળતાથી ફાઈનાન્સિયલ ટાસ્ક પુરા કરી શકશે.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ એમેઝોન પ્રાઇમ યુઝર્સ માટે આંચકો, 17 જૂનથી શો જોવા માટે ચૂકવવા પડશે વધારાના પૈસા!

એમેઝોનથી જ કરી શકાશે એક્સેસ

એમેઝોન પે પર આ લેટેસ્ટ ફિચરને એક્સેસ કરવા માટે તમારે કોઈ પણ બીજી એપ્લિકેશનની જરૂર નહીં પડે. તમે એમેઝોન એપમાંથી જ એક્સેસ કરી શકશો. તમને UPI, કાર્ડ, એમેઝોન પે બેલેન્સ અને પે લેટર જેવા ફિચર પણ એક જ જગ્યાએ મળી ઝશે. આ ઉપરાંત તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ સરળતાથી મેચ કરી શકાશે.

કેવી રીતે એક્સેસ કરશો

પહેલા તમારે એમેઝોન એપ પર વોલેટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. પછી અહીંયાથી અહીંયા તમને ઘણા ઓપ્શન મળશે. અહીંયા તમને ડેશબોર્ડ દેખાશે. આ ડેશબોર્ડ પર તમારે બિલ અને સબસ્ક્રિપ્શનની ડિટેલ પણ મળશે. તમે રિમાઈન્ડર અને ઓટો પે પણ સેટ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amazon Pay new features Amazon Pay dashboard Amazon Pay UPI

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ