બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / alia bhatt ranbir kapoor does not like lipstik on lips beauty secrets

પતિ પ્રેમ / અભિનેત્રી આલિયાએ ખોલ્યા પ્રાઈવેટ રાજ: કહ્યું 'રણવીરે તેના હોઠ પર..' બાદમાં તે કરી નાખે છે આ કામ

Kishor

Last Updated: 05:59 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી આલિયાએ પોતાના પ્રાઈવેટ રાજ ખોલતા કહ્યું હતું કે તેના પતિ રણબીર કપૂરને તે લિપસ્ટિક લગાવે છે તે પસંદ આવતી નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VOGUE India (@vogueindia)

  • આલિયાએ તેના અંગત જીવનના રાઝ ખોલ્યા
  • કહી દીધી લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી વાત
  • રણબીર કપૂરને આલિયા લિપસ્ટિક કરે છે તે પસંદ  નથી

તાજેતરમાં રૌકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં બોક્સ ઓફિસ પર રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ દેખાઈ હતી. જેમાં આલિયાએ તેના અંગત જીવનના રાઝ ખોલ્યા હતા. તેણે પતિ રણબીર કપૂર વિશે કરેલી આ વાત લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. બીજી તરફ આ વાતને લઈને રણવીર કપુરની ટીકા પણ થઈ છે. આ અંગે આલિયાએ એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો. જે વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


તેને લિપસ્ટિક પસંદ નથી...
આલિયાએ ખુલાસો કરતા કહ્યું હતું કે તેના પતિ રણબીર કપૂરને આલિયા લિપસ્ટિક કરે છે તે પસંદ નથી. તેમને એમ પણ કહ્યું હતું કે, આ નવી વાત નથી પણ જયારથી રણબીર આલિયાનો બોયફ્રેન્ડ હતો, ત્યારથી તેણે લિપસ્ટિક પસંદ નથી. તેની લિપસ્ટિક લગાવવાની સ્ટાઈલ બતાવ્યા પછી, તેણીએ કહ્યું કે લિપસ્ટિક લગાવ્યા બાદ તે લૂંછી નાખે છે કારણ કે તે ઝાંખી લિપસ્ટિક પસંદ કરે છે.

 હોઠનો નેચરલ લુક ખૂબ જ પસંદ

વધુમાં વીડિયોમાં તેણીએ કહ્યું કે તે ભોજન લીધા બાદ જ લિપસ્ટિક લગાવી પછી તેને સાફ કરે છે. આલિયાએ કહ્યું કે હું મારા પતિ સાથે બહાર જાઉ છું ત્યારે તે લિપસ્ટિક કાઢી નાખવાનું કહે છે કારણ કે તેને મારા હોઠનો નેચરલ લુક ખૂબ જ પસંદ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ