ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:25 AM, 11 April 2026
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજને અત્યંત શુભ અને પુણ્યપૂર્ણ દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્ય કાર્યોનું ફળ ભક્તને અનેકગણું મળે છે. આ સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા ભક્ત પર વરસતી હોવાનું કહેવાય છે. શાસ્ત્રો અનુસાર, અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્યનું ફળ ક્યારેય ખતમ નથી થતું તેવું માનવામાં આવે છે. આ જ કારણ છે કે, આ શુભ પ્રસંગે લોકો ઘરે સોનું, ચાંદી, જમીન, વાહન અને અન્ય કિંમતી વસ્તુઓ લાવે છે. આવી ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જોકે, કેટલીક વસ્તુઓ એવી છે જે આ દિવસે ખરીદવાનું ટાળવું જોઈએ, અજાણતાં પણ કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. આવો તેના વિશે વધુ જાણીએ.
ADVERTISEMENT
અક્ષય તૃતીયા 2026
ADVERTISEMENT

અક્ષય તૃતીયા શુભ યોગ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેન્ક બેલેન્સ વધારે છે મની પ્લાન્ટ, બસ ખાલી ન કરતા આ ભૂલ
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT