ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:10 PM, 5 April 2026
ADVERTISEMENT
મની પ્લાન્ટનો ઉપગોય ઘરની સુંદરતા વધારવા, ખુશીઓ વધારવા થાય છે. એવું માનવામાં આવે છે કે આ છોડ જેટલો લીલો હોય છે તેટલો જ લક્ષ્મી માતા ઘરને વધુ આશીર્વાદ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટી રીતે મની પ્લાન્ટ લગાવવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે? વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ અંગે અમુક નિયમો જણાવાયા છે. જો તમે પણ તમારા ઘરમાં પૈસાની અછત ટાળવા માંગતા હોવ તો પાંચ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો.
ADVERTISEMENT
ADVERTISEMENT
તમારે ક્યારેય તમારા મની પ્લાન્ટને બીજા કોઈને ભેટમાં ન આપવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરના આશીર્વાદ અને શુક્ર ગ્રહનો પ્રભાવ બીજા કોઈને ટ્રાન્સફર થાય છે જે તમારી આર્થિક પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT