બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / AJAB GAJAB VIDEO A restaurant where you have to eat within the time limit!

AJAB GAJAB / VIDEO: એક એવી રેસ્ટોરન્ટ, જ્યાં ટાઈમ લિમિટમાં જમી લેવું ફરજિયાત છે!

Megha

Last Updated: 02:20 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈમ લિમિટ વાળું એક રેસ્ટોરન્ટ!  નક્કી કરેલ સમય સીમા સમાપ્ત થતાં તમને ટેબલ પરથી ઉભા કરીને રેસ્ટોરન્ટની બહાર મોકલી દેવામાં આવે છે.. પણ આવું રેસ્ટોરન્ટ ક્યાં આવેલ છે.. ચાલો જોઈએ..

જ્યારે આપણે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે બે -અઢી કલાક સુધી મસ્ત ગપાટાં મારતા આરામથી જમતા હોઈએ છીએ.. પણ વિચારો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને ત્યાં તમને કોઈ ફિક્સ ટાઈમ આપી દેવામાં આવે કે બસ આટલા સમયમાં તમારે જમી જ લેવાનું છે તો..? 

સામાન્ય રીતે આવું થતું નથી, પરંતુ આજકાલ એક એવી રેસ્ટોરન્ટ ચર્ચામાં છે, જ્યાં વ્યક્તિને ખાવા માટે માત્ર 90 મિનિટ એટલે કે દોઢ કલાકનો સમય મળે છે. જો તમે આ સમયની અંદર ખાવાનું પૂરું નહીં કરો, તો તમને અધૂરું ખાવાનું મૂકીને બહાર કરી દેવામાં આવે છે. લોકો તેમના ફ્રેન્ડ ફેમિલી સાથે ખાવા-પીવા માટે રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં શાંત અને મનોરંજક પળો પસાર કરવા માંગે છે પરંતુ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલ એક રેસ્ટોરન્ટને લોકોનું આ વલણ પસંદ નથી આવતું. 

ન્યૂયોર્ક શહેરના ચાઈના ટાઉન વિસ્તારમાં યેઝ એપોથેકરી નામની એક રેસ્ટોરન્ટ છે જ્યાં એક એવા વિચિત્ર નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ્સ અનુસાર ક્રિસ્ટીના ઇઝો નામની એક મહિલા તેના મિત્રો સાથે આ રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી અને પહેલા એમને ઓર્ડર કર્યો અને વાતો કરતાં તેનો ડિનર કરવા લાગ્યા પણ આ પછી એમને ફરીથી કંઈક ઓર્ડર કરવાનું વિચાર્યું અને આ માટે એમને મેનુ કાર્ડ માંગ્યું પણ વેઇટરે મેનુ કાર્ડ આપવાની ના પાડી દીધી.  

વધુ વાંચો: VIDEO: વિશ્વની Most Haunted Hotel, બે ભૂત ગેટ પર ઉભા રહીને લોકોને પૂછે છે પ્રશ્ન

તેણી કહેવામાં આવ્યું કે સમય વીતી રહ્યો છે અને એમને આપવામાં આવેલ 90 મિનિટ ઓલમોસ્ટ પૂરી થવા માટે આવી છે અને આ કારણે તેઓ બીજું કંઈપણ ઓર્ડર કરી શકશે નહીં અને ટેબલ પણ ખાલી કરવું પડશે. એમ પણ કહેવામાં આવે છે કે માત્ર આ એક રેસ્ટોરન્ટમાં નહીં પણ ન્યુયોર્કના ઘણા રેસ્ટોરન્ટમાં આવી ટાઈમ લિમિટ રાખવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ