બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Air Hostess Sex Racket: Send Photos to Rich Clients in Uniform

કાર્યવાહી / એર હૉસ્ટેસનું સેક્સ રેકેટ : અમીર ગ્રાહકોને યુનિફોર્મમાં મોકલતા ફોટોઝ, પોલીસે હૉટલમાં રેડ કરીને કરી ધરપકડ

Priyakant

Last Updated: 09:50 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vietnam Air Hostess Sex Racket News: એર હૉસ્ટેસ એક રાત માટે ગ્રાહકો પાસેથી 2000 પાઉન્ડ સ્ટર્લિંગ અંદાજે રૂ. 2.10 લાખ ચાર્જ કરતી

  • વિયેતનામમાં વેશ્યાવૃત્તિના એક મોટા રેકેટનો પર્દાફાશ 
  • સેક્સ રેકેટમાં એર હોસ્ટેસનો પણ સમાવેશ
  • અમીર ગ્રાહકોને યુનિફોર્મમાં મોકલતા ફોટોઝ

એર હૉસ્ટેસ સેક્સ રેકેટ: વિયેતનામમાં વેશ્યાવૃત્તિના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વાત જાણે એમ છે કે, આ સેક્સ રેકેટમાં એર હોસ્ટેસનો પણ સમાવેશ થાય છે. આ એર હૉસ્ટેસ એક રાત માટે ગ્રાહકો પાસેથી 2000 પાઉન્ડ સ્ટર્લિંગ અંદાજે રૂ. 2.10 લાખ ચાર્જ કરતી હતી. આ સાથે તે લક્ઝરી હોટલમાં રહેતી હતી. વિગતો મુજબ આ ગેંગમાં 30 કેબિન ક્રૂ મેમ્બર હતા.

હો ચી મિન્હ સિટીમાં બુધવારે સાંજે સત્તાવાળાઓએ હોટલ પર દરોડા પાડ્યા હતા. તેઓએ કથિત રીતે આ ગેંગના લીડર વો થી મૈ હાનની ધરપકડ કરી હતી. પોલીસે આ શખ્સ સાથે ત્રણ એરહોસ્ટેસને પકડી પાડી હતી. આ સાથે ચોથી મહિલા જે વ્યવસાયે મોડલ છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા ગ્રાહક સાથે ઝડપાઈ હતી

યુનિફોર્મમાં યુવતીઓની તસવીરો મોકલવામાં આવતી 
વો થી માઇ હાનને વેશ્યાવૃત્તિની શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવી છે. ગ્રાહકોને લલચાવવા માટે તે એરલાઇન યુનિફોર્મમાં યુવતીઓની તસવીરો પુરુષોને મોકલતી હતી. એક અહેવાલ મુજબ 26 વર્ષની માઈ હાન વિયેતનામ એરલાઈન્સમાં એર હોસ્ટેસ હતી. થોડા મહિના પહેલા તેણે નોકરી છોડી દેહવ્યાપારના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. તે ગ્રાહકોને શોધતી હતી.

File Photo

એર હોસ્ટેસના નામે ગ્રાહકોને લલચાવી અને પછી.... 
વિયેતનામ એરલાઈન્સમાં એર હોસ્ટેસ માઈ હાને પ્લેન પાસે ઉભા રહીને કેટલાય ફોટોગ્રાફ્સ લીધા હતા. માઇ ​​હાન ગ્રાહકો પાસેથી તમામ પૈસા લેતી હતી. બાદમાં તે એક હોટલમાં મીટિંગ ગોઠવતી. આ જૂથમાં તેના ભૂતપૂર્વ સાથીદારો અને અન્ય એરલાઇન્સની છોકરીઓનો સમાવેશ થતો હતો. 

એર હોસ્ટેસ અને મોડલ્સને વધારાના પૈસા કમાવવાની તક 
કથિત રીતે એર હોસ્ટેસ અને મોડલ્સને વધારાના પૈસા કમાવવાની તક આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેની યાદીમાં 30 યુવતીઓ છે. આ મોટે ભાગે એર હોસ્ટેસ હોય છે. એર હોસ્ટેસના નામે તે અમીર ગ્રાહકોને લલચાવતી હતી.

File Photo

દરેક બુકિંગ પર કમિશન
માઇ ​​હાન દરેક બુકિંગ દરમિયાન $295 અંદાજે રૂ. 24,400 ચાર્જ કરતી હતી. જેમાં આખી રાત યુવતીઓ સાથે રહેવા માટે 2 લાખ રૂપિયા લેતી હતો. પોલીસના જણાવ્યા અનુસાર, માઈ હાને લગભગ 35 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેની પ્રોફાઇલ દર્શાવે છે કે, તે વિયેતનામમાં કેબિન ક્રૂ મેમ્બર છે, જે VIP મહેમાનોને હેન્ડલ કરે છે. તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. તે આ બતાવીને છોકરીઓને આકર્ષતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ