ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / જવા-આવવામાં તકલીફ! અમદાવાદમાં 5- 6 ઓગસ્ટે 1 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 2 દિવસીય હડતાળનું એલાન
Last Updated: 10:31 PM, 4 August 2026
ADVERTISEMENT
અમદાવાદમાં 5 અને 6 ઓગસ્ટે 1 લાખ રિક્ષાના પૈડા થંભી જશે કારણ કે રિક્ષા ચાલક એકતા યુનિયને ભાડા વધારાની માંગ સાથે બે દિવસીય હડતાળનું એલાન કર્યું છે. યુનિયને મિનિમમ ₹30 અને પ્રતિ કિ.મી ₹20 ભાડું કરવા માંગ કરી છે.
ADVERTISEMENT
CNG ભાવમાં લાગી આગ
હાલમાં CNGનો ભાવ પ્રતિ કિલો ₹90.2 થી વધીને ₹94.02 પહોંચી ગયો છે જે લગભગ પેટ્રોલ અને ડીઝલના ભાવની નજીકમાં છે. છેલ્લા થોડા મહિનામાં CNGમાં ₹12 થી વધુનો ભાવવધારો થયો છે, જ્યારે સામે રિક્ષા ભાડામાં કોઈ વધારો થયો નથી જેને કારણે રિક્ષા ચાલકોને પરિવારનું ગુજરાન ચલાવવું ભારે પડી રહ્યું છે.
ADVERTISEMENT
રિક્ષા ચાલક યુનિયનની શું માંગ?
રિક્ષા ચાલક યુનિયનની મુખ્ય બે માંગ છે જેમાં મિનિમમ ભાડું ₹30 અને પ્રતિ કિ.મીનું ભાડું ₹20 કરવાની માંગ સામેલ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટી ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે આપી ભરતીની મંજૂરી, જાણો ડિટેલ્સ
રિક્ષા ચાલક એક્તા યુનિયનના પ્રમુખ શું બોલ્યાં
ADVERTISEMENT
રિક્ષા ચાલક એક્તા યુનિયનના પ્રમુખ ઇમરાન મન્સૂરીએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં 12 રૂપિયા કરતા વધુ CNG ગેસના ભાવમાં વધારો થયો છે. જેથી 5 અને 6 ઓગસ્ટના દિવસે પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા હડતાળ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT