ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, ચહેરા પર જોવા મળ્યું ઉંડુ દુઃખ

અમદાવાદ પ્લેન ક્રેશ / PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, ચહેરા પર જોવા મળ્યું ઉંડુ દુઃખ

Last Updated: 10:58 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.. જ્યાં તેમણે ઘાયલોની સ્થિતિ જાણી હતી અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.. જ્યાં તેમણે ઘાયલોની સ્થિતિ જાણી હતી અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદી આ દુર્ઘટનાથી કેટલા દુખી થયા છે તે તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઇ રહ્યું હતું.. તેમના ચહેરા પર ભારે ઉદાસિનતા છલકાઇ રહી હતી.. ભારે હૈયે તેમણે મૃતકોના પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું.

આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 265 લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ ગઈ હતી. વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડીવાર પછી જ આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ, 10 ક્રૂ સભ્યો અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ અકસ્માત બોઇંગ કંપનીના B-787 ડ્રીમલાઇનર વિમાનમાં થયો હતો.

આ પણ વાંચોઃ કાળનો કોળીયો બનનારા લોકોની કરૂણાંતિકા, કોઇ પિતાના અંતિમ સંસ્કાર માટે લંડનથી આવ્યું હતું તો કોઇ મેડિકલ સારવાર માટે

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash PM Modi Visit Air India Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ