ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આ પાર્ટી બની દેશનો સૌથી અમીર પક્ષ, AAPની તિજોરી થઈ રહી છે ખાલી! જુઓ ADRના રિપોર્ટના આંકડા

ADR Report / આ પાર્ટી બની દેશનો સૌથી અમીર પક્ષ, AAPની તિજોરી થઈ રહી છે ખાલી! જુઓ ADRના રિપોર્ટના આંકડા

Last Updated: 09:35 AM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADR રિપોર્ટ મુજબ ભાજપે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ 4,340.473 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી પરંતુ તેમાંથી માત્ર 50.96 ટકા (2,211.69 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો હતો.

ADVERTISEMENT

ચૂંટણી વિશ્લેષણ સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ ભાજપે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ રૂપિયા 4,340.473 કરોડની આવક જાહેર કરી હતી પરંતુ તેમાંથી માત્ર 50.96 ટકા એટલે કે, રૂપિયા 2,211.69 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસને 1,225.12 કરોડ રૂપિયા મળ્યા હતા. તેણે 83.69 ટકા એટલે કે 1,025.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતો.

800-450-001

ચૂંટણી બોન્ડમાંથી કયા પક્ષને કેટલું દાન મળ્યું?

રાષ્ટ્રીય પક્ષોની આવકનો મોટો હિસ્સો ચૂંટણી બોન્ડ દ્વારા મળેલો છે. ભાજપને સૌથી વધુ 1,685.63 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. કોંગ્રેસને 828.36 કરોડ રૂપિયા અને આમ આદમી પાર્ટી (AAP) ને 10.15 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ ત્રણેય રાષ્ટ્રીય પક્ષોએ ચૂંટણી બોન્ડ યોજના દ્વારા 2,524.1361 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જે તેમની કુલ આવકના 43.36 ટકા છે.

આ પણ વાંચો: આકસ્મિકની ચિંતા ઓછી! હવે દેશના દરેક જિલ્લામાં મળશે એર એમ્બ્યુલન્સની સુવિધા, પ્લાન 'સોના જેવો'

4507 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ રિડીમ થયા

વિવિધ રાજકીય પક્ષોએ 4,507.56 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ રિડીમ કર્યા. જેમાં રાષ્ટ્રીય પક્ષોનો હિસ્સો 55.99 ટકા એટલે કે 2,524.1361 કરોડ રૂપિયા હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ADR Report Income from Electoral Bonds Electoral Bonds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ