ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Sushmita Sen and former IPL chairman Lalit Modi are in love, may get married soon

ડેટિંગ / અભિનેત્રી સુષ્મિતા સેન અને IPL પૂર્વ ચેરમેન લલિત મોદી એકબીજાના પ્રેમમાં, જલ્દી કરી શકે છે લગ્ન

Published By: Vishnu

Last Updated: 09:00 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ના પૂર્વ ચેરમેન લલીત મોદી બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન એકબીજાને કરી રહ્યા છે ડેટ

ADVERTISEMENT

  • IPL ના પૂર્વ ચેરમેન લલીત મોદી અને સુષ્મિતા સેને નથી કર્યા લગ્ન
  • ફક્ત એકબીજાને કરી રહ્યા છે ડેટ
  • લલીત મોદીએ લગ્નની અફવા વિશે ટ્વીટ કરી માહિતી આપી

IPLના પૂર્વ ચેરમેન લલીત મોદી અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થયાછે. આ અંગેની જાણ થતાં જ લોકો ચોંકી ગયા. પણ સાચું એ છે કે હાલમાં અભિનેત્રી સુષ્મિતા સેન અને IPL પૂર્વ ચેરમેન લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાત અફવા છે તેવી માહિતી લલીત મોદીએ ટ્વીટ કરી આપી છે.આપને જણાવી દઈએ કે સુષ્મિતા સેન પૂર્વ મિસ યુનિવર્સ છે. અને લલીત મોદીના  IPLના પૂર્વ  ચેરમેન તેમજ ઉદ્યોગપતિ છે. તેમણે શેર કરેલા ફોટોમાં કેટલાક થ્રો બેક ફોટો પણ છે. લલીત મોદીએ સુષ્મિતા સેનને બેટર હાફ પણ બતાવી છે.
 

લલીત મોદીએ ટ્વીટ કરી લખ્યું, '' હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ સુધી લગ્ન નથી કર્યા, હા પણ થોડા જ સમયમાં લગ્ન કરી શકીએ છીએ. આ સાથે જ લલીત મોદીએ સુષ્મિતા સેન સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા. જેમાં બંને રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યા છે.

(લલીત મોદીના આ ટ્વિટથી લગ્નની કરી લીધા હોવાની અફવા વહેતી થઈ હતી)

આ પહેલા લલીત મોદીએ સુષ્મિતા સેન સાથે ફોટો શેર કર્યા હતા જેથી એવા સમાચાર આવ્યા હતા કે બંનેએ લગ્ન કરી લીધા છે. પણ ગણતરીની મિનિટોમાં જ લલીત મોદીએ ઉપરોક્ત ટ્વીટ કરી ફક્ત ડેટ પૂરતી જ વાત સીમિત રાખી છે. પણ આ પરથી લાગી રહ્યું છે કે આવનાર સમયમાં બંને લગ્નગ્રંથીથી જોડાય તો નવાઈ નહીં

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Sushmita Sen Lalit Modi married news Sushmita sen lalit Modi બૉલીવુડ ન્યૂઝ લલીત મોદી સુષ્મિતા સેન સુષ્મિતા સેન લલિત મોદી મેરેજ ન્યૂઝ Lalit Modi love Sushmita Sen

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ