બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Abu Road accident Patan car driver throws 11 people in the air 3 dead 8 seriously injured

એક્સિડન્ટ / આબુ રોડ પર ભયંકર અકસ્માત: પાટણના કાર ચાલકે 11 રાહદારીને હવામાં ફંગોળ્યા, ઓવરસ્પીડમાં આંટયા

Dinesh

Last Updated: 07:13 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aburod Accident News: આબુરોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેડે લીધા છે, જેમાં 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા

  • આબુરોડના રિકો વિસ્તારમાં સર્જાયો અકસ્માત
  • કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને લીધા અડફેડે
  • અકસ્માતમાં 11 રહેદારીઓનું ગંભીર ઈજાગ્રસ્ત 


અંબાજી નજીક રાજસ્થાનના આબુરોડ શહેરમાં હ્યુન્ડાઇ i20એ મોતનો ખેલ ખેલ્યો છે. ઓવરસ્પિડ કારે રસ્તા પર ચાલતા 10થી વધુ લોકોને અડફેટે લીધા છે. જેમાં 11 જેટલાં રહેદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગાડી પાટણની હોવાની વિગતો સામે આવી છે.  ઓવરસ્પિડ હોવાના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ટ્રકની પાછળ ઘૂસી કાર, આર્મી જવાન અને પત્નીનું માથું ધડથી અલગ થઈ ગયું,  ગુજરાતમાં રહે છે પરિવાર | Horrific road accident: The roof of the car  disappeared, the army jawan and his

ઓવરસ્પિડના કારણે અકસ્માત
આબુરોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેડે લીધા છે, જેમાં 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  રોડ પર ઘાયલોની ચિસા ચીસ થતા દયનિય માહોલ સર્જાયો હતો. ઓવર સ્પિડ કારણે 11ને ગંભીર ઈજા પહોંચાડી છે. 

વાંચવા જેવું: પંચમહાલના કોટડામાં 2 સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત, ગામમાં અરેરાટી

પોલીસ ઘટનાસ્થળે
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સરકારી રિકો હોસ્પિટલ ઈલાજ માટે ખસેડવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ પણ હાથ ધરાઈ છે.  SDM વિરારામએ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ