બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / aamir khan movie secret superstar box office collection 800 crore

મનોરંજન / 15 કરોડમાં બનેલી ફિલ્મે તાબડતોબ કમાઈ લીધા 800 કરોડ રૂપિયા, દુનિયાભરમાં નામ થયું પણ અભિનેત્રીએ તો બોલિવૂડ જ છોડી દીધું

Arohi

Last Updated: 12:34 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood Highest grossing films: બોલિવુડની એક ફિલ્મ એવી પણ રહી છે જે બની તો ફક્ત 15 કરોડના બજેટમાં હતી પરંતુ કમાણી 800 કરોડને પાર કરી હતી. આ ફિલ્મ સીક્રેટ સુપરસ્ટાર હતી. જેમાં જાયરા વસીમે લીડ રોલ કર્યો છે.

  • 15 કરોડના બજેટમાં બની હતી ફિલ્મ 
  • 800 કરોડને પાર કરી કમાણી 
  • જાણો કઈ છે આ ફિલ્મ 

બોલિવુડની ફિલ્મો આજે કમાણીના મામલામાં પાછળ થઈ ગઈ છે. હિન્દી ફિલ્મોનો એક એવો પણ સમય રહ્યો હતો જ્યારે ફિલ્મોનું બજેટ એક કે બે ડિજિટનો હોતુ હતુ અને કમાણી ત્રણ ત્રણ ડિજિટમાં થતી હતી. જી હાં, આજે અમે એવી જ એક ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ જે તૈયાર 15 કરોડમાં થઈ હતી પરંતુ વર્લ્ડવાઈડ કમાણી 800 કરોડને પાર થઈ હતી.

આ ફિલ્મ બીજી કોઈ નહીં પરંતુ સીક્રેટ સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ જાયરા વસીમે પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધુ હતું. 

ફિલ્મે કરી 800 કરોડની કમાણી 
આમિર ખાન અને કિરણ રાવના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ સીક્રેટ સુપરસ્ટાર વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરી એક કિશોરીની આસપાસ ફરે છે જે દુનિયાથી છુપાઈને ચહેરો હિજાબથી ઢાંકીને મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. 

કિશોરી કઈ રીતે મુશ્કેલીઓથી લડીને પોતાના સપનાઓ પુરા કરે છે. આ ફિલ્મમાં બતાવી દીધુ છે કે સીક્રેટ સુપરસ્ટાર ઓછા બજેટમાં તૈયાર સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાંથી એક રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ