ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : શહેરમાં લુખ્ખાતત્વોને નથી કાયદાનો ડર, 10,000ની લેતીદેતીમાં યુવકને પટ્ટાથી માર માર્યો
Last Updated: 02:46 PM, 27 April 2025
ADVERTISEMENT
અમદાવાદમાં લુખ્ખાતત્વોને કાયદાનો ડર ન હોય તેવી ઘટનાઓ સામે આવતી જાય છે. આવી જ વધુ એક ઘટનામાં માત્ર 10 હજારની લેતીદેતીમાં યુવકને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં લુખ્ખાતત્વોએ 10 હજારની લેતીદેતીમાં યુવકને પટ્ટાથી માર્યો માર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 27, 2025
(અમદાવાદમાં લુખ્ખાતત્વોને નથી કાયદાનો ડર. 10 હજારની લેતીદેતીમાં યુવકને પટ્ટાથી માર્યો માર. કેટલાક શખ્સો યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ. વાયરલ વીડિયો 10 એપ્રિલનો હોવાનો ખુલાસો. પોલીસે વીડિયોના આધારે શરૂ… pic.twitter.com/RKZJ1doIg5
વાયરલ વીડિયોમાં કેટલાક શખ્સો યુવકને પટ્ટાથી માર મારી રહ્યાં છે. વીડિયો 10 એપ્રિલનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
આ તારીખથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટીવીટી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
ADVERTISEMENT
વીડિયોમાં ચારથી પાંચ જેટલા યુવકો જોવા મળે છે.. જેને પૈસા આપવાના છે તે યુવકને અન્ય ત્રણ થી ચાર લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યોછે.પહેલા એક યુવક તેને ગદડા-પાટુનો માર મારે છે ત્યારબાદ અન્ય એક યુવક તેને પટ્ટા વડે માર મારે છે. આ વીડિયોને લઇને ફરીએકવાર એ સવાલ ઉઠ્યો છે કે શું લોકોમાં કાયદાનો કોઇ ડર રહ્યો નથી!
સંકળાયેલા મુદ્દાઓ