બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / A woman who came to sell ghee in Bhayli area of Vadodara stole jewelery worth 5 lakhs

ચેતવતો કિસ્સો / વડોદરામાં ઘી વેચવા આવી ત્રણ મહિલાઓ અને લાલચમાં ફસાયો પરિવાર, ગુમાવવા પડ્યા 5 લાખ રૂપિયા! ઘટના ચોંકાવનારી

Dinesh

Last Updated: 05:28 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vadodara news: વડોદરાના ભાયલી વિસ્તારમાં ઘી વેચવા આવેલી મહિલાએ 5 લાખના ઘરેણાની ચોરી કરી છે, મહિલાએ તાંત્રિકવિધિ કરતાં જાતે ઘરેણા સોંપી દીધાનો પરિવારનો આરોપ

  • વડોદરામાં ઘીની લાલચે ઘરેણા ગુમાવ્યા 
  • સસ્તું ઘી લેવાની લાલચ પાંચ લાખ રૂપિયામાં પડી
  • ઘી વેચવા આવેલી મહિલા 5 લાખની મત્તા લઇ ફરાર

એક કહેવત છે કે, લાલચ એ બુરી બલા છે, એટલે કે વધુ પડતી તમારી લાલચ તમારૂ મોટુ નુકસાન પહોંચાડી શકે છે. તેવી એક ઘટના વડોદરાથી સામે આવી છે, જ્યાં પરિવારે ઘીની લાલચે ઘરેણા ગુમાવ્યા છે. પરિવારને સસ્તું ઘી લેવાની લાલચ પાંચ લાખ રૂપિયામાં પડી છે.

5 લાખ અને રોકડાની ચોરી કરી મહિલા ફરાર
અત્રે જણાવીએ કે, ભાયલી વિસ્તારમાં ઘી વેચવા આવેલી મહિલાએ 5 લાખના ઘરેણાની ચોરી કરી છે. 30 ડિસેમ્બરે 3 મહિલાઓ ઘરે આવી સસ્તુ ઘી વેચ્યું હતું.  જેઓ બીજા દિવસે દુધ લાવી ઘરમાંથી 5 લાખના ઘરેણા અને રોકડ લઇ ફરાર થઈ હતી. જે સમગ્ર ઘટના અંગેની તપાસમાં સોસાયટીના CCTV ચેક કરતા માલૂમ થયો હતો કે, ઘી વેચવા ફરી રહેલી મહિલા ચોરી કરી છે.

વાંચવા જેવું: ગુજરાતના ખેડૂતોના માથે છવાયા સંકટના વાદળ, રાજ્યમાં ફરી 3 દિવસ મેઘરાજા ત્રાટકશે, આ તારીખો ચિંતાજનક

તાંત્રિકવિધિ કરી હોવાનો પરિવારનો આરોપ 
મહિલાએ તાંત્રિકવિધિ કરતાં જાતે ઘરેણા સોંપી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જો કે, આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સાથો સાથ આવી ઘટનાઓને પગલે શહેરની સોસાયટીઓમાં સઘન સુરક્ષાઓ પણ ગોઠવવામાં આવી રહી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ