બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / A sub-inspector who spoke such dirty words to women in Madhya Pradesh's Morena has been suspended City Kotwali Police Station

મધ્યપ્રદેશ / 'પત્ની ઘરે નથી, મળવા આવ' પોલીસ અધિકારીએ એક નહીં ચાર મહિલાઓ સાથે કરી ગંદી બાત, થઈ કાર્યવાહી

Pravin Joshi

Last Updated: 10:02 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણથી ચાર મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશનમાં અરજી કરતી વખતે મહિલાઓએ કહ્યું કે ઈન્સ્પેક્ટર તેમની સાથે ગંદી વાતો કરતો હતો. જો તેઓ વાત નહીં કરે તો તે તેમને ધમકી પણ આપે છે.

  • મધ્યપ્રદેશમાં પોલીસ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી
  • મહિલાઓ સાથે કરતો હતો અશ્લીલ વાતો
  • વાત નહીં કરે તો ધમકી પણ આપતો હતો 

'મારી પત્ની ઘરે નથી, તમે મને મળવા આવો...' મધ્યપ્રદેશના મોરેનામાં મહિલાઓ સાથે આવા ગંદા શબ્દો બોલનાર સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરથી ઘણી મહિલાઓ નારાજ છે. મહિલાઓનો આરોપ છે કે ઈન્સ્પેક્ટર તેમને વોટ્સએપ પર કોલ કરે છે અને અશ્લીલ વાતો કરે છે. તે મને મળવા માટે તેના ઘરે પણ આમંત્રણ આપે છે. ઈન્સ્પેક્ટર સિંગલ બસ્તીના બીટ ઈન્ચાર્જ છે.

યુવતીએ તકનો લાભ લઈ પતિનો બનાવ્યો ઈન્ટિમેટ વીડિયો અને આપી ધમકી, એક પછી એક  અનેક લોકોને ફસાવ્યા પોતાની જાળમાં / Kalyanpur police arrested the accused  who married a ...

ફોન પર ગંદી વાતો

મળતી માહિતી મુજબ ત્રણથી ચાર મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરતી વખતે મહિલાઓએ કહ્યું કે ઈન્સ્પેક્ટર તેમની સાથે ગંદી વાતો કરતો હતો. જો તેઓ વાત નહીં કરે તો તે તેમને ધમકી પણ આપે છે.

Topic | VTV Gujarati

પત્ની ઘરે નથી, મળવા આવો

તેમની ફરિયાદમાં મહિલાઓએ જણાવ્યું કે ઈન્સ્પેક્ટર ફોન કરીને કહે છે કે, 'મારી પત્ની ઘરે નથી, તમે મને મળવા આવો.' મહિલાઓનો એવો પણ આરોપ છે કે ઈન્સ્પેક્ટર કહે છે કે, હું તમને નંબર આપીશ, તમે તેને ફસાવો અને પછી તેમાંથી પૈસાની કમાણી થશે. 

Topic | VTV Gujarati

વધુ વાંચો : અવૈધ સંબંધમાં કોન્ટેબલની હત્યા, બાદમાં મામલો હલ્દવાની હિંસામાં પરિવર્તિત કરી દેવાયો, બિહારની ઘટનામાં ઘટસ્ફોટ

હેરાન કરવાની ધમકી 

કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુનિલ ખેમરિયાને અરજી કરતી વખતે મહિલાઓએ જણાવ્યું હતું કે ઈન્સ્પેક્ટર રમણ સિંહ અમને વોટ્સએપ પર કોલ કરે છે અને જો અમે ના પાડીએ તો ખોટો કેસ નોંધાવવાની અને હેરાન કરવાની ધમકી પણ આપે છે. મળતી માહિતી અનુસાર ઈન્સ્પેક્ટર વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદો પહેલા પણ થઈ ચૂકી છે. મહિલાઓ કહે છે કે અમે ઈન્સ્પેક્ટરથી કંટાળી ગયા છીએ. ના પાડ્યા પછી પણ તે વારંવાર ફોન કરે છે. મહિલાઓએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તમામ ફરિયાદો પોલીસ અધિક્ષક શૈલેન્દ્રસિંહ ચૌહાણ સુધી પહોંચી હતી. આ કેસમાં ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેસની તપાસ એસડીઓપીને સોંપવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ