બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / A shocking incident of murder has come to in Bangalore

અરેરાટી / પહેલા કાપી કેક અને પછી ગળું, અફેરની શંકાએ ગર્લફ્રેન્ડને ઉતારી મોતને ઘાટ, લાશ પાસે બેસી રહ્યો

Kishor

Last Updated: 01:18 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લોરના લગ્ગેરે ખાતે અફેર હોવાની શંકામાં આરોપીએ તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસે યુવતીને મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવ્યું છે.

  • બેંગ્લોરમાં હત્યાની ચોંકાવનારી ઘટના
  • અફેર હોવાની શંકામાં હત્યા નિપજાવી
  • પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી

બેંગ્લોરમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામેં આવી છે. બેંગ્લોરના લગ્ગેરે ખાતે આરોપીએ તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસે જ પ્રથમ કેક કાપીને ઉજવણી કર્યા બાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. આરોપીએ ગર્લફ્રેન્ડના ચારિત્ર્ય બાબતે શંકા રાખી તેનું ગળું કાપી હત્યા કરી નાખ્યાનો મામલો બહાર આવ્યો છે. નવ્યા નામની યુવતીના પ્રેમી પ્રશાંતે અફેર હોવાની શંકામાં તેની હત્યા નિપજાવી હોવાનું માનવામ આવી રહ્યું છે.

VTV Gujarati News and Beyond on Twitter: "#Ahmedabad ના સરસપુર વિસ્તારમાં 3  અજાણ્યા શખ્સોએ કરી હિતેશ નાડીયા નામના યુવકની હત્યા , રવિવારે થયેલ બબાલની  અદાવતમાં ...

પોલીસે આરોપીની ધરપકડ કરી

પોલીસ વિભાગના સુરક્ષા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતી નવ્યા અને પ્રશાંત છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આ દરમિયાન નવ્યા અને પ્રશાંત દૂરના સબંધિ પણ થતા હતા. ત્યારે નવ્યાનો જન્મદિવસ હોવાથી પ્રશાંત નવ્યાના જન્મદિવસની ઉજવણી માટે આવ્યો હતો. જેની ઉજવણી કરી બની રાત્રે કેક પણ કાપી ખવડાવી હતી. આ દરમિયાન બને વચ્ચે કાંઈક આજુગતું બની જતા આરોપીએ પિત્તો ગુમાવી ધારદાર છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બેંગલોરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલુ છે. 

છરી વડે તેણીનું ગળું કાપીને હત્યા કરી નાખી

મહત્વનું છે કે બને પ્રેમસંબંધમાં હતા. આ દરમિયાન પ્રશાંતને શંકા હતી કે યુવતી અન્ય કોઈ સાથે ચેટિંગ કરી રહી છે. આ કારણોસર બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા અને ચારિત્ર્યની શંકા બન્ને વચ્ચે માથાકૂટનું ઘર બની ગઈ હતી. આ વેળાએ જન્મદિવસની ઉજવણી કર્યા બાદ શંકાના આધારે તેણે છરી વડે તેણીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપી 4 કલાક મૃતદેહ પાસે જ બેઠો રહ્યો હતો. ત્યાને અંજામ આપ્યા બાદ તે કોઈ રસ્તો સૂઝતો જ હોય તેવી સ્થિતિ થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ