ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / A four-storey building collapsed in Borivali West in Mumbai

દુર્ઘટના / VIDEO: મુંબઈના બોરિવલી વેસ્ટમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ, કોઈ જાનહાનિના નહીં

Published By: Parth

Last Updated: 02:30 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં કોઈ ઘટના થાય તો તેના સમાચાર ખૂબ તેજીથી દેશભરમાં ફેલાઈ જતાં હોય છે, આજે મુંબઈમાં એક ઈમારત ધરાશાયી થતાં ચિંતા વ્યાપી ગઈ હતી પરંતુ હવે રાહતની વાત કહી શકાય કે કોઈ જાનહાનિના સમાચાર નથી

ADVERTISEMENT

  • મુંબઈમાં ફરી મોટી દુર્ઘટના 
  • ચાર માળની ઈમારત ધરાશાયી 
  • કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ લીધો રાહતનો શ્વાસ 

મુંબઈના બોરિવલીના સાઈબાબા નગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક ઈમારત ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને સૂચના બાદ ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પહેલા એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે કાટમાળની અંદર 14થી 15 લોકો દબાયા હોવાની માહિતી છે, જોકે તપાસ બાદ અંદર કોઈ જ જાનહાનિના સમાચાર નથી. નોંધનીય છે કે ઈમારત 40 વર્ષ જૂની હતી. 

અધિકારીઓએ સમગ્ર ઘટના મામલે કહ્યું કે ઈમારત ખૂબ જ ગંભીર હાલતમાં હોવાથી પહેલા જ તેને ખાલી કરાવી લેવામાં આવી હતી જોકે તેમ છતાં કાટમાળમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે અંદર કોઈ દબાયું છે કે નહીં. 

સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Building Collapses Mumbai ઈમારત ધરાશાયી મુંબઈ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ