બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજે શરૂ થશે વર્ષના 9 ગરમ દિવસ, જે ચમકાવશે આ 4 રાશિઓનું નસીબ

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / આજે શરૂ થશે વર્ષના 9 ગરમ દિવસ, જે ચમકાવશે આ 4 રાશિઓનું નસીબ

Last Updated: 12:42 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી નૌતપાની શરુઆત થશે. આ સ્થિતિ તુલા સહીતની રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે.

1/7

photoStories-logo

1. સૂર્ય નક્ષત્ર ગોચર

જ્યોતિષ ગણતરી મુજબ 25 મે 2026 ના રોજ સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વૃષભ રાશિમાં રહેશે, જે નૌતપાની શરૂઆત દર્શાવે છે. આ વર્ષે પણ નૌતપા દરમિયાન તીવ્ર ગરમી અને ગરમીના મોજા ચરમસીમાએ રહેશે. આવતીકાલથી શરૂ થનારો નૌતપા કાળ સામાન્ય લોકો માટે જીવનને નિરાશ બનાવશે પરંતુ સૂર્યના નક્ષત્રમાં આ ફેરફાર અમુકરાશિવાળા લોકો માટે સફળતા અને પ્રગતિના નવા દરવાજા ખોલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. નૌતપા ખાસ અને ગરમ કેમ ?

રોહિણી નક્ષત્રને ચંદ્રનું નક્ષત્ર માનવામાં આવે છે જે શીતળતાનું પ્રતીક છે. જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય આ શીતળ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે તેના પ્રભાવને શોષી લે છે જેના કારણે પૃથ્વીનું તાપમાન અચાનક વધે છે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ ઓછુ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સમય દરમિયાન સૂર્યના કિરણો સીધા પડે છે જેના કારણે તીવ્ર ગરમી થાય છે. આ દરમિયાન 4 ભાગ્યશાળી રાશિઓને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સિંહ

આ રાશિ પર સૂર્યનું શાસન હોવાથી રોહિણી નક્ષત્રમાં તેનું સંક્રમણ તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોને વધુ મજબૂત બનાવશે. કોઈ મોટો વ્યવસાયિક ડીલ થઈ શકે છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ એક અનુકૂળ સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા

આ રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્રમાં આ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારા અટકેલા કાર્યમાં ગતિ આવશે. તમને વર્ક પ્લેસ પર સીનીયર અધિકારીઓનો સહયોગ મળશે જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ સમયમાં આર્થિક લાભ પણ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મીન

આ રાશિના જાતકો માટે મજબૂત આર્થિક લાભ થશે. રોકાણ સારું વળતર આપી શકે છે. પારિવારિક જીવન ખુશ રહેશે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન

આ રાશિના જાતકો માટે, નૌતપાનો સમયગાળો કરિયરમાં સકારાત્મક ફેરફારો લાવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. તમારું સામાજિક માન-સન્માન વધશે અને પૂર્વજોની સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sagittarius Rohini Nakshatra Nautapa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ