બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / 75 rupee coin launching by PM Modi, Know about 75 rupee coin

દેશ / PM મોદી બહાર પાડશે 75 રુપિયાનો સિક્કો, 33 ગ્રામ વજન અને 50% ચાંદી, આ સિક્કાની અન્ય ખાસિયત આવી હશે

Vaidehi

Last Updated: 11:34 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે PM મોદી નવા સંસદ ભવન ઉદ્ગાટન સમારોહનાં દ્વિતીય ચરણમાં 75 રૂપિયાનાં નવા સિક્કાનું લોકાર્પણ કરશે ત્યારે જાણો આ સિક્કાની ખાસિયતો.

  • PM મોદી આજે 75 રૂપિયાનાં સિક્કાનું લોકાર્પણ કરશે
  • સિક્કાનું વજન 33 ગ્રામ હશે
  • ચાંદી અને કોપરનાં મિશ્રણથી બન્યો છે આ સિક્કો

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયાં બાદ દેશને નવા સંસદ ભવનની ભેટ મળી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિ-વિધાનની સાથે સંસદમાં સેંગોલની સ્થાપના કરી છે અને નવું સંસદ ભવન દેશને અર્પિત કર્યું છે. આ સમારોહનાં દ્વિતીય ચરણમાં આજે PM મોદી 75 રૂપિયાનાં સિક્કાનું પણ લોકાર્પણ કરશે. આ સિક્કાનું વજન 33 ગ્રામ છે.

ચાંદી અને કોપરથી બન્યો છે આ સિક્કો
માહિતી અનુસાર 75 રૂપિયાનાં આ સિક્કામાં 50% ચાંદી, 40% કૉપર અને 5-5 % નિકલ-જિંકનાં મિશ્રણથી તૈયાર થયેલ આ સિક્કાનો વ્યાસ 44 મિલીમીટર હશે. કિનારીઓ સહિત 200 સેરેશન આકારનાં ગોળાકાર સિક્કાઓ વિશે નાણામંત્રાલયે જણાવ્યું હતું કે સિક્કાનું નિર્માણ ઉપર જણાવેલ મિશ્રણને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.

સિક્કા પર નવા સંસદ ભવનનું ચિત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 રૂપિયાનાં જે સિક્કાઓ બહાર પાડશે તેના પર નવા સંસદ ભવનનું ચિત્ર પણ હશે અને એ ચિત્રની નીચે 2023 પણ લખેલું હશે. આ સિક્કા પર અશોક સ્તંભ અંકિત હશે અને હિંદીમાં સંસદ સંકુલ, અંગ્રેજીમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્ષ લખવામાં આવશે. 75 રૂપિયાનાં આ સિક્કાઓ પર હિંદીમાં ભારત અને અંગ્રેજી ભાષામાં INDIA લખેલું હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ