બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 people drowned in Mahisagar river in Galateshwar, Kheda, body of one recovered

ખેડા / બાળકને ડૂબતો બચાવવા પિતા નદીમાં કૂદ્યા, પાછળ તેમનો મિત્ર અને...ગળતેશ્વરની મહીસાગર નદીમાં 4 લોકો તણાયા, દોસ્તનો જીવ ગયો

Dinesh

Last Updated: 09:59 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં 4 લોકો તણાયા છે, એક બાળકને બહાર કઢાયો તેમજ અન્ય એકનો મૃતદેહ બહાર નીકાળ્યો, અન્યોની શોધખોળ હાથ ધરાઈ

  • ખેડાના ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં 4 લોકો તણાયા
  • એક બાળકને બહાર કઢાયો, અન્ય એકનો મૃતદેહ બહાર કઢાયો
  • બાળક તણાતા પિતા બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા

રાજ્યમાં વધુ એકવાર ડૂબવાથી ઘટના બની છે, ખેડાના ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં 4 લોકો તણાયા છે. જેમાં એક બાળકને બહાર કઢાયો છે તેમજ અન્ય એકનો મૃતદેહ બહાર કઢવામાં આવ્યો છે. 

પિતા અને દીકરાની શોધખોળ હાથ ધરાઈ
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો એક બાળક તણાતા પિતા બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા. જે પિતાની સાથે તેમના મિત્રે પણ નદીમાં છલાંગ લગાવી હતી. જેમાં ડૂબી રહેલા પિતાના મિત્રએ જીવ ગુમાવ્યો છે. જો કે, હાલમાં પિતા અને દીકરાની શોધખોળ ચાલી રહી છે. ઠાસરા અને નડિયાદ ફાયર વિભાગની ટીમ શોધખોળ હાથ છે.

પરિજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું
સમગ્ર બનાવના પગલે પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે, તેમજ પિતા અને પુત્રના પાણીમાં ડૂબવાની ઘટનાથી પરિવાર પર આફતના વાદળો ઘેરાયા છે. મૃતકના પરિજનોમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. જો કે, સમગ્ર મામલે સેવાલીયા પોલીસ અને ગળતેશ્વર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ