બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 students were injured when a slab of a primary school fell at Sheikhpur village of Khedana Matar

ખેડા / બાળકો ભણી રહ્યા હતા અને ધડામ કરતો સ્લેબનો પોપડો પડ્યો! 3 ગંભીર ઈજાગ્રસ્ત, શેખુપુર ગામની ચેતવતી ઘટના, શીખ લેશે સરકાર?

Dinesh

Last Updated: 09:10 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda news: શેખપુર ગામે પ્રાથમિક શાળાના સ્લેબના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, ઘટનાને લઈ ગ્રામજનોએ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો

  • શેખપુર ગામે પ્રાથમિક શાળાના સ્લેબના પોપડા પડ્યા
  • સ્લેબના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા
  • ગ્રામજનોએ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યા


ખેડાના માતરના શેખપુર ગામે પ્રાથમિક શાળાના સ્લેબના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. અભ્યાસ કરતા બાળકો પર પોપડુ પડતા તમામને લીંબાસીની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. તો આ ઘટનાને લઈ ગ્રામજનોએ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો છે

ત્રણ બાળકોને ગંભીર
બેદરકારીનો મોટો કિસ્સો ખેડાના શેખપુરમાંથી સામે આવ્યો છે. શેખપુર ગામે પ્રાથમિક શાળાનો વર્ગનો સ્લેબના પોપડા પડતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ ઘટનામાં શાળામા અભ્યાસ કરતા ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત પહોંચી છે. જેને લઈ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

તંત્રની બેદરકારી !
તંત્રની બેદરકારીના કારણે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈ વાલીઓ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે, આ બાબતે સત્વરે યોગ્ય પગલા ભરવા પણ સ્થાનિકોએ માંગ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર નવાર જર્જરિત શાળાના પોપડા પડવાની ઘટના સામે આવતી હોય છે પરંતું તે પ્રશ્નનો કાયમી નીકાલ ન આવતો હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ