બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / 3 huge asteroid will cross earth in july aris nainital professor told danger for earth

મુસીબતના એંધાણ! / ઍલર્ટ! અંતરિક્ષમાંથી આવી રહ્યાં છે 3 વિશાળકાય એસ્ટરોઇડ, ભૂલથી પણ પૃથ્વી સાથે અથડાયા તો...

Bijal Vyas

Last Updated: 12:28 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન સંસ્થા (ARIS)ના તાજેતરના અહેવાલ મુજબ, ત્રણ વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે. એક એસ્ટેરોઇડ MT-1નો આકાર ઇન્ડિયા ગેટ જેટલો મોટો છે.

  • એસ્ટરોઇડ MT-1નું કદ ઇન્ડિયા ગેટ જેટલું મોટું છે.
  • આ ત્રણેય એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાના છે
  • આ એસ્ટરોઇડ 12 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે

Asteroid News: નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન સંસ્થા (ARIS)ના તાજેતરના અહેવાલ મુજબ, ત્રણ વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે. એસ્ટરોઇડ MT-1નું કદ ઇન્ડિયા ગેટ જેટલું મોટું છે. આ ત્રણેય એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાના છે. સંસ્થાના પ્રભારી ડો.વીરેન્દ્ર યાદવે પબ્લિક આઉટરીચ પ્રોગ્રામમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, આ એસ્ટરોઇડ પૃથ્વીને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવાના નથી.

asteroid | VTV Gujarati

ડૉ. યાદવના જણાવ્યા અનુસાર, 2023 MT-1 એસ્ટરોઇડ અને ME-4 એસ્ટરોઇડ 8મી જુલાઈએ પૃથ્વીથી 1.36 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. આ એસ્ટરોઇડ 12 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. આ ઘટના અમેરિકા અને યુરોપમાંથી પસાર થતી જોવા મળશે. બીજી તરફ, ત્રીજો UQ 3 એસ્ટરોઇડ 18 જુલાઈએ પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે. આનો વ્યાસ પણ 18 થી 20 મીટર જેટલો હશે.

asteroid | VTV Gujarati

ARIES નૈનીતાલના પ્રોફેસર ડૉ. યાદવે જણાવ્યું કે, દર વર્ષે તેઓ પૃથ્વી તરફ આવે છે. ખતરનાક શ્રેણીમાં રાખવામાં આવેલ કોઈપણ લઘુગ્રહ સાથે પૃથ્વી સાથે અથડાવાનો ભય છે. તેમણે કહ્યું કે ત્રણેય એસ્ટરોઇડ પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થવાના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ